કોબી લીલા લસણ નાં પરોઠા (Kobi Lila Lasan Paratha Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
# સન્ડે બેૃક ફાસ્ટ
અત્યારે તો કોબી ખુબ જ કુણુ ને સરસ આવે છે તો ખાવા ની મજા આવે.
કોબી લીલા લસણ નાં પરોઠા (Kobi Lila Lasan Paratha Recipe In Gujarati)
# સન્ડે બેૃક ફાસ્ટ
અત્યારે તો કોબી ખુબ જ કુણુ ને સરસ આવે છે તો ખાવા ની મજા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ને એકદમ જીણુ સમારી લો ને મીઠું નાખી રાખી મુકો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં લોટ લઈ ને બધાં મસાલા કરો ને લસણ ની પેસ્ટ નાખી દો ત્યારબાદ કોબી નું પાણી નીતારી લોટ માં મિક્ષ કરો કોથમીર ને 4 ચમચી તેલ નું મોણ નાખી દો
- 3
કોબી વધુ લોટ ઓછો લેવો તો ને પરોઠા નો લોટ બાંધી લો. ને વળીલો. એક લોઢી મુકી તેમા પરોઠા ઘી માં શેકી લો.
- 4
કોબી લીલા લસણ નાં પરોઠા તૈયાર છે મે લીલી ચટણી કાકડી રયતા ને સફરજન સાથે સૅવ કયાૅ છે આભાર
Similar Recipes
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5 અમારા ઘર માં બધાં ને ખુબ ભાવે છે ને કરવા ની મજા આવે એમા પણ શિયાળામાં કરૂ એટલે જુદા જુદા સલાડ પીરસવા ગમે HEMA OZA -
કોબી નું લોટ વાળું શાક (Kobi Lot Valu Shak Recipe In Gujarati)
#CB7 શિયાળા ની શરુઆત થઈ ગઈ છે. કોબી કુણુ ને સરસ આવે છે ને એકદમ જલ્દી બની જાય તેવું શાક છે. ખાસ બટાકા વગર સ્વાદિષ્ટ બનાવી શકાય છે ને ડાયાબિટીસ વાળા પણ મોજ માણી શકે છે. HEMA OZA -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
-
સ્ટફડ કોબી પરોઠા (Stuffed Kobi Paratha Recipe In Gujarati)
#WPR#Paratha recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસ્ટફડ પરોઠા એ પંજાબી વાનગી છે તેમાં ખાસ કરીને કોબી પરોઠા પાલક પરોઠા પનીર પરોઠા મુળી પરોઠા વગેરે બનાવવામાં આવે છે મેં આજે કોબી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
-
-
લીલા વટાણા નુ સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#ટ્રેડિંગ#sevusadઅત્યારે વટાણા ખૂબ જ સરસ આવે છે તો મેં આજે લીલા વટાણા નુ સેવ ઉસળ બનાવ્યું છે ઠંડી માં ગરમ ગરમ ને તીખું ખાવાની ખુબ મજા આવે તો ચાલો આપણે તીખું તમતમતું સેવ ઉસળ ની રેસિપી જોઈએ Shital Jataniya -
લીલા લસણ મરચાં ની ચટણી (Lila Lasan Marcha Chutney Recipe In Gujarati)
#CWM1 #Hathimasala શિયાળામાં લીલું લસણ ખુબ મળતુ હોય ને ચટણી વગર ફરસાણ અધુરુ. જમણ ની ને ડીશ ને અતી સ્વાદિષ્ટ બનાવી દે તે ચટણી. HEMA OZA -
કોબી ના પરોઠા
#લંચ#લોકડાઊન કોરોનાવાયરસ ને લીધે અત્યારે ઘણા દિવસોથી શહેરમાં લોકડાઉંન ની અસર છે તો શાકભાજી પૂરા થવા આવ્યા હતા કોબી એક પડ્યું હતું તો થયું કે આમાં થી પરાઠા બનાવી લઈએ જે ખુબ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ફાઇન લાગે છે Khyati Joshi Trivedi -
કોબી નાં સ્ટફડ પરાઠા (Kobi Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala Bina Mithani -
-
લીલાં લસણ ના આલુ પરોઠા (Lila Lasan Aloo Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadgujarti#vasantmasala#NRC Darshna Rajpara -
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
# વિનટર કાઠિયાવાડી ભોજન કાઠીયાવાડ માં ભુલા પડો ને અતિથિ.શિયાળા માં રીંગણા ને રોટલા ગોળ અચુક દરેક ખોરડે (ઘેર) હોય જ એમાં પણ જો કોઈ ની વાડી એ જઈ ઉજાણી હોય તો ઓર મજા આવે. HEMA OZA -
સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
ક્રાતિજKe#GA4#Week24#cookpadindia#cookpadgujaratiલીલા લસણ નું કાચું સુરતીઓ ની શિયાળા સ્પેશ્યલ વાનગી છે. શિયાળા માં સુરત ના ઘરે ઘર માં આ અવશ્ય બને છે. સુરતીઓ માટે લસણ નું કાચું ની સાથે જુવાર ના રોટલા અને મગ ની છૂટી દાળ નું કોમ્બિનેશન હોટ ફેવરિટ છે. મારા મમ્મી ના હાથે બનેલું લીલા લસણ નું કાચું મને ખૂબ જ ભાવે છે.લીલા લસણ ની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેમાં રહેલો મુખ્ય સક્રિય ઘટક એલિસિન છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, એન્ટી-ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે અને શરદી- ઉધરસ સામે રક્ષણ આપે છે. તે શરીરને ગરમાટો પ્રદાન કરે છે એટલા માટે જ શિયાળા માં ખાસ ખાવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
લીલું લસણ ના ચમચમિયા (Lila Lasan Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6 ચમચી થી સ્પ્રેડ કરવાનાં આવે છે.તેથી તેને ચમચમીયા કહેવાય છે.જે શિયાળા માં બનતી વિસરાતી છે.હેલ્ધી અને ટેસ્ટી લીલુ લસણ સાથે એકદમ ઓછા મસાલા નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
કોબી પરાઠા (Kobi Paratha Recipe In Gujarati)
નાના બાળકોને કોબી ભાવતી હોતી નથી કોબી ના પરોઠા માં ચીઝ નાખવા થી બાળકો ને કોબી ના પરોઠા બહુ જ ભાવે.. @Darshcook_29046696Darshna Pandya -
-
બાજરી નાં લોટ ના પરોઠા (Bajri Flour Paratha Recipe In Gujarati)
મોર્નિંગ નું હેલ્થી બ્રેક ફાસ્ટ બાજરી નાં લોટ ના પરોઠા Mittu Dave -
-
લીલા લસણ મેથી ના ઘાયણા(Lila Lasan Methi Gayana Recipe In Gujarati
#લીલા લસણ મેથી ના ઘાયણા#GA4 #Week24કણકી કોરમાં ના લોટ માંથી બનતી આ વાનગી ગુજરાતી રેસીપી છે. હેલ્થી અને ટેસ્ટી બને છે. ક્યારેક ઢોકળા નું ખીરું બચ્યું હોય તો આ રીતે બહુજ ટેસ્ટી રેસપી કે બ્રેક ફાસ્ટ બની સકે છે. Kinjal Shah -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
કુલેર (kuler recipie in Gujarati)
શીતળા સાતમ ના દિવસે કુલેર બનાવવામાં ma આવે છે. નાના બાળકો થી લઇ ને મોટાઓ ને બધા જ ની પ્રિય વસ્તુ છે. તેને લીલા નારિયેળ સાથે ખાવા માં આવે તો ખુબજ સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ28 Nilam Chotaliya -
સ્ટફ્ડ પરોઠા (Stuffed paratha recipe in Gujarati)
#GA4#Week14# cabbage- બાળકો ને બર્ગર બહુ જ ભાવતા હોય છે, પણ મમ્મીઓ ફાસ્ટ ફૂડ ખાવાની ના પાડતી હોય.. 😟 તો અહીં જે બર્ગર બનાવ્યું છે તે ખાઈ ને બાળકો પણ ખુશ.. અને મમ્મીઓ પણ..😊😍 Mauli Mankad -
લસણ વાળો રોટલો (Garlic Rotlo Recipe In Gujarati)
આ રોટલો કઠોળ સાથે બહુજ સરસ લાગે છે. જો સાથે ઘણા લસણ ની ચટણી હોઈ તો એની મજા કંઇ અલગ જ હોઈ છે Ami Desai -
લેફટ ઓવર રાઈસ પરાઠા (Left Over Rice Paratha Recipe In Gujarati)
ઘણીવાર બધાં ભેગા થયા હોય ને જો ભાત વધ્યો હોય અચૂક બનાવજો. સરસ લાગે છે. મે અમારી બાજુ માં જૈન પાસે થી શીખ્યા છે તે લોકો આને ઘુઘરી કે છે HEMA OZA -
લીલી મેથી કોથમીર અને લીલા લસણ ના ઢેબરા
#ઇબુક૧#૬#લીલીઅત્યારે શિયાળા મા લીલા શાક ભાજી ખૂબ જ આવતા હોય ,લીલું લસણ ,મેથી અને કોથમીર ના ઢેબરા કે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
મસાલા પરોઠા
#નાસ્તો#ઇબૂક૧#૧સવાર સવાર માં ગરમાં ગરમ કોબીજ ને મેથી વાળા પરોઠા માલી જાય તો નાસ્તા માં માજા જ આવે આપડે આજે કોબી ને મેથી ના કંપલબીનેશન સાથે મસાલા પરોઠા બનાઇવીશું Namrataba Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15842696
ટિપ્પણીઓ (8)