રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘી લઇ તેમાં બી નીકળેલ ખજૂર નાખી ને ધીમા તાપે સેકો. થોડી વાર પછી ગેસ બંધ કરી તેમાં ડ્રાયફ્રુટ, ઇલાયચી, અને ખસ ખસ નાખી ને મિક્સ કરો. અને તેમાં થી બોલ પણ બને અને ગ્રીસ કરેલી થાળી માં પથારી ને પીસ કરો. ત્યાર છે બધા ને ભાવતો અને હેલ્ધી એવો ખજૂર પાક.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે આ રેસિપી માં માવો પણ વાપરી શકો છો. જો તમે માવો વાપરો તો તમારે ખાંડ કે ગોળ નો ઉપયોગ પણ કરવો પડશે. આ વાનગી નાના અને મોટા બંને માટે એકદમ પૌષ્ટિક છે ખાસ કરી ને શિયાળા માં. તમે આમાં બધી જાત ના સુકા મેવા વાપરી શકો છો. Komal Doshi -
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#શિયાળામાં ખજૂર, સુકો મેવો, ગુંદર નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સૂકા મેવા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સ્કિન ને હેલ્થી અને રિંકલ ફ્રી બનાવે છે. ખસખસ હાડકા મજબૂત બનાવે છે. ગુંદર ના ઉપયોગ થી કફ અને શરદી થી રક્ષણ. બેક પેઇન અને જોઇન્ટ પેઈન ને ઓછું કરવા માં મદદ કરે છે. Dipika Bhalla -
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
#WLDશિયાળા નું વસાણું છે ખૂબ સરસ તબિયત માટે છે. Kirtana Pathak -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9Week9 ખજૂર એક એવું ઘટક છે જે લાંબા સમય સુધી ભૂખ ને સંતોષી ને ઉર્જા પ્રદાન કરે છે...ખજૂર ની મીઠાઈ બનાવવામાં ખાંડ-ગોળ ઉમેરવાની જરૂર નથી પડતી કારણ તેમાં કુદરતી મીઠાશ-ગળપણ હોય છે તે કેલ્શિયમ અને મિનરલ્સ થી ભરપૂર એવું આ વસાણું ખૂબ સરળતાથી બની જાય છે. Sudha Banjara Vasani -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15795189
ટિપ્પણીઓ