રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દો.
- 2
હવે તેમાં ભાત નાખો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરો.ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ નાખી દો.હવે બધું બરાબર મિક્સ કરી ને હલાવી લો.
- 3
હવે એક સર્વિંગ પ્લેટ મા કાઢી લો.તેને કોથમીર થી ગાર્નિશ કરો.
- 4
તો તૈયાર છે વઘારેલો ભાત.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલો ભાત(vagharelo bhaat recipe in Gujarati)
#CB2 જ્યારે ભાત વધ્યાં હોય તેમાં થી ઝડપ બનાવવાં માટે નું બેસ્ટ ઓપ્શન છે.દરેક ઘર માં અલગ અલગ પ્રકાર નાં બનતાં હોય છે.અમારાં ઘર માં દરેક નાં ફેવરીટ છે.અગાઉ થી વધારે બનાવી લઈ બીજા દિવસ વઘારેલો ભાત બનાવું છું. Bina Mithani -
-
-
-
-
-
વઘારેલો ભાત (vagharelo bhaat recipe in Gujarati) (Jain)
#CB2#chhappanbhog#vagharelobhaat#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
-
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiઅમારા ઘર માં બધા ને આ વઘારેલો ભાત ખુબ જ ભાવે છે. Bhumi Parikh -
વઘારેલો મીકસ વેજ. ભાત (Vagharelo Mix Veg Bhat Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia Bindi Vora Majmudar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15795154
ટિપ્પણીઓ (13)