ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા
મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ખજૂર
  2. 1 ચમચો મલાઈ
  3. 1 ચમચો કોપરાનું ખમણ
  4. ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગેસ ઉપર મલાઈ ગરમ કરવી ત્યારબાદ તેમાં ખજૂર એડ કરવો અને ટોપરાનું ખમણ ડ્રાયફ્રુટ પાઉડર એડ કરવા ગુંદરને અને ટોપરાનું ખમણ થી ગાર્નીશ કરો તૈયાર છે ખજૂર પાક

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મીનાક્ષી માન્ડલીયા
પર

ટિપ્પણીઓ

Similar Recipes