લીલાં લસણ નું ખીચું (Green Garlic Khichu Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#CB9
Week9

શેર કરો

ઘટકો

25 મિનિટ
  1. ૧ કપચોખા નો લોટ
  2. ૧.૫ ટીસ્પૂન મીઠું
  3. ૧/૨ ટીસ્પૂનજીરુ
  4. ૧/૨ ટીસ્પૂનઅજમો
  5. ૧/૪ ટીસ્પૂનહિંગ
  6. ૧/૪ કપલીલું લસણ
  7. ૨ ટીસ્પૂનબટર
  8. ૧ ટીસ્પૂનમેથીયા મસાલો
  9. ૧ ટીસ્પૂનતેલ
  10. અઢી કપ પાણી
  11. ૨ ટીસ્પૂનલીલા ધાણા
  12. ૩ નંગલીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક તપેલીમાં પાણી રેડી તેમાં મીઠું, જીરું, અજમો, હીંગ, વાટેલા લીલા મરચા, થોડું લીલું લસણ ઉમેરો અને ઉકળવા દો

  2. 2

    પાણી બરાબર ઉકળે એટલે તેમાં ધીરે ધીરે ચોખા નો લોટ ઉમેરો અને વેલણથી સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે,

  3. 3

    બરાબર મિક્ષ કરી લો અને ગેસ પર લોખંડની તવી પર તપેલી મુકી ૧૦ મિનિટ સુધી બરાબર બફાવા દો, તેમાં થોડું તેલ રેડો,ખીચું તૈયાર થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો તેમાં ઉપર થી બટર, મેથીયા મસાલો, લીલાં લસણ થી સર્વ કરો, શિયાળામાં ગરમ ગરમ ખીચું નાની નાની ભુખ ને સંતોષ સાથે સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes