નોન ફ્રાઈડ વડાપાવ (Non Fried Vada Paav Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

મુંબઈ ફેમસ વડાપાવ લોક પ્રિય વાનગી છે. લાગભાગ બધાં ને પ્રિય નાના મોટા સૌ ને પણ આજ ના ફાસ્ટ ફૂડ ના સમય મા ઓછા તેલમાઅપપમ પેનમા વડા બનાવી હેલ્થી પણ અને ટેસ્ટી પણ બને છે

નોન ફ્રાઈડ વડાપાવ (Non Fried Vada Paav Recipe In Gujarati)

મુંબઈ ફેમસ વડાપાવ લોક પ્રિય વાનગી છે. લાગભાગ બધાં ને પ્રિય નાના મોટા સૌ ને પણ આજ ના ફાસ્ટ ફૂડ ના સમય મા ઓછા તેલમાઅપપમ પેનમા વડા બનાવી હેલ્થી પણ અને ટેસ્ટી પણ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 4 નંગમોટા બાફેલા બટાકા
  2. 150 ગ્રામબેસન
  3. 4 નંગલીલા મરચા
  4. ૨ચમચી લાલમરચું
  5. 1/2 ટી સ્પૂન હળદર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. કોથમીર
  8. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  9. 1/2 ચમચી લીંબુનો રસ
  10. 1/2 ચમચી રાઈ (OPTIONAL) તડકા બનાવા માટે
  11. હિંગ
  12. તળવા માટે તેલ
  13. 100ગ્રામ બટર
  14. વડાપાવ મસાલો (ઘરે લસણની ચટણી બનાવી લેવી)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા બાફી ને મેશ કરી તેમાં બધાં મસાલા ઉમેરી મીઠું નાખી કોથમીર નાખી એક પેનમાં ૧ચમચી તેલ મા રાઈ અને હિંગ નાખી વઘાર રેડી દો બટાકા માવા મા.

  2. 2

    પછી બેસન મા મીઠું, મરચું, હળદર અને પાણી નાખી બેટર બનાવી લો. હવે બટાકા ના નાના ગોળા બનાવી
    અપ્પામ પેનમા 1/2 ચમચી ઓઇલ મૂકી ગોળા બેસન મા ડીપ કરી મૂકી દો. પછી 2 મિનિટ ઢાંકીને ઉલટાવી 1/2 ચમચી ઓઇલ નાખી ફરીથી 2 મિનિટ ઢાંકીને કૂક કરી નીકાળી લો

  3. 3

    હવે એક નોનસ્ટિક તવી પર ઓઇલ નાખી પાવ વચ્ચે થી કટ કરી બટર મા શેકીને વચ્ચે ચટણી લાલમરચાની લગાવી વડું મૂકી ફાય કરીને સર્વ કરવું.

  4. 4

    તૈયાર છે નોનફ્રાય વડાપાવ. ચટણી અને કેચપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes