લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 300 ગ્રામલીલી હળદર
  2. 100 ગ્રામબાફેલા વટાણા
  3. 2મોટી ડુંગળી ની પેસ્ટ
  4. 200 ગ્રામલીલું લસણ
  5. 8-10કળી સૂકું લસણ
  6. 3 મોટી ચમચીદહીં
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. 1 ચમચીલાલ મચું
  9. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી હળદર ને છો લી ને ધોઈ ને છીણી લો

  2. 2

    એક કડાઈ માં ઘી ગરમ કરો ઘી થઈ જાય એટલે તેમાં લીલું લસણ સાંતળો

  3. 3

    ત્યાર બાદ તેની અંદર ડુંગળી ની પેસ્ટ સૂકું લસણ ઉમેરી સાંતળી લો

  4. 4

    ત્યાર બાદ હળદર ઉમેરો હળદર ચોંટે નહિ તેની ધ્યાન રાખવું

  5. 5

    હળદર સરખી ચડી જાય એટલે તેમાં બાફેલા વટાણા મીઠુ અને સૂકા મસલત ઉમેરી સરખું હલાવી લો.

  6. 6

    ત્યાર બાદ તેમાં દહીં નાખી શાક ને સરખું પાછું હલાવી 5 થી 7 મિનિટ થવા દો. તો તૈયાર છે લીલી હળદર નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes