લીલી હળદર નુ આચાર (Lili Haldar Aachar Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

લીલી હળદર નુ આચાર...જે બારે મહિના ખાવા મા ઉપયોગી રહે છે #CB9 Week 9

લીલી હળદર નુ આચાર (Lili Haldar Aachar Recipe In Gujarati)

લીલી હળદર નુ આચાર...જે બારે મહિના ખાવા મા ઉપયોગી રહે છે #CB9 Week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1દિવસ..
2/3 લોકો
  1. 500 ગ્રામલીલી હળદર
  2. 200 ગ્રામ મેથી નો સંભાર
  3. 50 ગ્રામ સરસીયુ
  4. 100 ગ્રામગોળ
  5. 100 ગ્રામ ગાજર
  6. 1 નંગ લીબુ
  7. સ્વાદ મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

1દિવસ..
  1. 1

    સૌ પ્રથમ હળદર ને ગાજર ધોઈ છાલ ઉતારી ચીરી ઓ કરવી

  2. 2

    હવે તેમા લીંબુમીઠુ નાખી મિક્સ કરી એક રાત ઢાકી ને રહેવા દો.

  3. 3

    બીજે દિવસ તેને કપડા મા પહોળી કરી કોરી કરી લો. પછી સરસીયા ને નવ શેકુ ગરમ કરી ઠંડુ કરી તેમા હળદર ગાજર ને મેથી નો મસાલો રગદોળી ગોળ મીકસ કરી બરાબર હલાવી એક રાત રાખવુ બીજે દિવસ બોટલ મા ભરી લો.

  4. 4

    આ આચાર બારે મહિના ખાવાલાયક બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes