લાલ મરચા ભરેલા નું અથાણું (Red Marcha Bharela Athanu Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
લાલ મરચા ભરેલા નું અથાણું (Red Marcha Bharela Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાઈને મિક્સર માં ક્રશ કરવી જીરું ક્રશ કરું વરિયાળી ને કરવું મેથી ને મિક્સર માં ક્રશ કરવી ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરો તેમાં ક્રશ કરેલા બધા મસાલા એડ કરવા ત્યારબાદ તેમાં હિંગ અને હળદર એડ કરવી અને છેલ્લે મીઠું એડ કરવું લાલ મરચામાં કાપા પાડી મસાલો ઠંડો થઈ જાય પછી ભરી દેવો લીંબુ પણ એડ કરવું તૈયાર છે આપણા શિયાળાના લાલ મરચા ભરેલા મેં કંઈક અલગ રીતે બનાવ્યા છે
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાલ મેથીયા મરચા નું અથાણુ (Red Methia Marcha Athanu Recipe In Gujarati)
#WPઆ મરચા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને આ એકદમ ટેસ્ટી છે Ami Gajjar -
લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
ઇન્સ્ટન્ટ લીલા મરચા નુ અથાણું અથવા તો રાયતા મરચા ને ગુજરાતી સ્ટાઇલનું મરચા નું અથાણું છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ અથાણું ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઝડપથી બની જાય છે. લીલા મરચાં ના અથાણાં ને ફ્રિજમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. રાયતા મરચાં સૂકા નાસ્તા જેમ કે ફાફડા, ગાંઠીયા, થેપલાં વગેરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK1#cookpadindia#cookpad_gu spicequeen -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaલાલ મરચા નું અથાણું એક મહિનો આવું જ રહે છે. Hinal Dattani -
લાલ લીલા મરચા નું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
-
-
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવયું છે પણ ખુબ સરસ થયું છે Anupa Prajapati -
-
લાલ અને લીલા રાયતા મરચા નું અથાણું (Lal Lila Raita Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Rita Gajjar -
-
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
Winter challenge #Week1 Shethjayshree Mahendra -
લાલ મરચાં નું ગોળવાળું અથાણું (Lal Marcha Gol Valu Athanu Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
-
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
-
લાલ મરચા નું અથાણું (Red March Nu Athanu Recipe In Gujarati)
#સાઈડગુજરાતી લોકો ની પોતાની એક આગવી ઓળખ હોય છે કે ખાવા ની બાબત હોય તો તેમાં એક કે બે વસ્તુ હોય તો ના ચાલે સાથે ધણું બધુ સાઈડ માં જોય છાશ પાપડ સલાડ ને અને અથાણા તો હુ મે લાલ મરચા નું રાઈ ના બોરા વાળુ અથાણુ બનાવ્યુ છે તો તેનીરેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ગાજર મરચા નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#Cooksnap#Masala box Cooksnap challenige#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#PGશિયાળા માંઅનેક મસ્ત શાક ભાજી મળે છે ..ને આપડે બનાવીએ પણ છીએ ..પણ જો સાથે શિયાળા માં મળતા લાલ મરચા નું અથાણું સાથે હોય તો ખાવા ની મજા જજ ડબલ થઇ જાય... Sejal Pithdiya -
-
-
-
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Red Chilli Sweet Pickle Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15800096
ટિપ્પણીઓ