પોષક તત્વો થી ભરપુર સલાડ

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 2 નંગમકાઈ ડોડા
  2. 2 નંગદાડમ
  3. 250-300 ગ્રામમગફળી નાં લીલા ઓળા.. (કાચી મગફળી)
  4. 2 નંગકેપ્સિકમ
  5. 1 નંગ1લીંબુ
  6. 1 ચમચીમીઠું
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 2 નંગટામેટાં પસંદ હોય તો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મકાઈ ડોડા માથી દાણા કાઢવા. દાડમ નાં દાણા કાઢવા
    મગફળી નાં દાણા કાઢીને રાખવા આમ બધા દાણા તૈયાર કરવા

  2. 2

    પછીથી મકાઈ દાણા અને ઓળા નાં દાણા વરાળ થી મીઠું નાખી બાફી લેવા.

  3. 3

    બફાઈ જાય પછી ઠંડા થાય એટલે દાડમ નાં દાણા, સમારેલા કેપ્સિકમ મરચાં, સમારેલા ટામેટાં મીઠું મરી નાખી લીંબુ નો રસ નાખી કોથમીર ભભરાવી પીરસો.. એકદમ સ્વાદિષ્ટ ને ભરપૂર પોષણક્ષમ સલાડ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

Similar Recipes