રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરમાં થી ઠળિયા કાઢી લેવા અને ખજૂર ને મિક્સરમાં નાંખી થોડી ક્રશ કરી લેવી. કાજુ બદામ પિસ્તાની કતરણ કરી લેવી. કોપરાને છીણી લેવું.
- 2
હવે એક કડાઈમાં ૨ ૩ ચમચી ઘી નાખી ગેસ ઉપર ધીમા તાપે મુકી કાજુ બદામ પિસ્તાની કતરણ પાંચ મિનિટ શેકી લેવી.
- 3
પછી કાજુ બદામ પિસ્તાની કતરણ ને એક ડિશમાં કાઢી લેવી.
હવે કડાઈમાં બીજુ ઘી નાખી દેવું. ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલી ખજૂર નાખી દેવી. - 4
ઘી અને ખજૂર એકદમ સ્મૂધ પેસ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહેવું. હવે તેમાં શેકેલા કાજુ બદામ પિસ્તાની કતરણ અને કોપરાનું છીણ નાખી દેવું.અને બરાબર મિક્સ કરવું.
- 5
હવે ગેસ પરથી ઉતારી હાથ લગાવે એવું ઠંડુ થાય એટલે તેના રોલ વાળી લેવા.(અથવા થાળી માં પાથરી ખસખસ થી ગાર્નિશ કરી દેવુ)રોલ ની ઉપર ખસખસ થી ગાર્નીશ કરી લેવું.
- 6
પછી રોલને ફોઇલ પેપરમાં વીટી પેક કરી લેવા.પછી બધા રોલને ત્રીસ મિનિટ માટે ફ્રોઝન માં મૂકી દેવા.
- 7
એક કલાક પછી રોલ ને ફ્રીજ ની બહાર કાઢી નાના નાના પીસ માં કટ કરી લેવા.તો ખાવા માટે તૈયાર છે ખજૂર પાક અથવા ખજૂર રોલ.
Similar Recipes
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
-
-
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)