રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દૂધ માં એક ચમચી ઘી નાખી ને સરખું મિક્સ કરી ને ધ્રાબો આપી દેવો.
- 2
ત્યાર બાદ ચણા નાં લોટ માં આ ઘી વાળા દૂધ ને નાખી ને સરખું મિક્સ કરી લેવું.
- 3
હવે આ લોટ ને ઘઉં ચાળવાના ચારણામાં નાખી ને સરખી રીતે ચાળી લેવો.
- 4
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી ને આ લોટ નાખી ને સતત હલાવતા રહેવું.. અને તેમાં વચ્ચે વચ્ચે પાણી નાં છાંટા નાખતું જવું જેથી લોટ દાણીદાર થાય.
- 5
20 મિનિટ સુધી સતત હલાવી ગેસ બંધ કરી ને નીચે ઉતરી ને એક વાસણ માં ઠંડુ થવા મૂકી દેવું.. સાવ ઠંડુ પડે એટલે તેમાં ખાંડ અને ઇલાયચી નો.પાઉડર મિક્સ કરી ને સરખું હલાવી ને તેને થાળી માં પાથરવું હોય તો એમ અથવા તેના ગોળ ગોળ લાડુ વાળી લેવા.
- 6
ત્યાર બાદ તેની ઉપર સૂકોમેવો છાંટી ને સ્વાદિષ્ટ મગસ નો આનંદ માણવો...🤗🤗
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
-
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15809841
ટિપ્પણીઓ (2)