રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ને લાંબી અને પાતળી સમારી અને ધોઈ લો.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરો.હવે તેમાં રાઈ અને હિંગ નાખો. રાઈ તતડે એટલે તેમાં ધોયેલી કોબી વઘારી દો.હવે તેમાં વટાણા અને બટાકા પણ નાખી દો.ત્યાર બાદ તેમાં મીઠું નાખી ને હલાવી લો.હવે તેના પર ઢાંકણ ઢાંકી ને પાંચ - સાત મિનિટ માટે ચડવા દો.
- 3
થોડું ચડી જાય એટલે તેમાં હળદર,ધાણાજીરુ,મરચું,ખાંડ અને લીંબુ નો રસ નાખી ને બધું હલાવી લો.હવે તેમાં થી તેલ છૂટુ પડે એટલે ગેસ પરથી ઉતારી લો.
- 4
તો તૈયાર છે કોબી વટાણા નું શાક.
Similar Recipes
-
-
-
-
-
-
-
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
-
-
કોબી ગાજર લીલા વટાણા નું શાક (Kobi Gajar Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#mixvegetables Neeru Thakkar -
-
-
-
-
-
-
લીલા મરચા વાળુ કોબી નુ શાક (Lila Marcha Kobi Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
વટાણા બટાકા નું રસાવાળું શાક (Vatana Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#MBR5#WEEK5 Vaishali Vora -
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week14#કોબી Soni Jalz Utsav Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15811082
ટિપ્પણીઓ (6)