કોબી ગાજર લીલા વટાણા નું શાક (Kobi Gajar Lila Vatana Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
કોબી ગાજર લીલા વટાણા નું શાક (Kobi Gajar Lila Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણાને ઉકળતા પાણીમાં નાખી અને બાફી લેવા. ત્યારબાદ બધું જ પાણી નિતારી લેવું. હવે એક જાડા તળિયાવાળી મોટી કડાઈમાં અથવા મોટા વાસણમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરુ ક્રેક કરો. તેમાં હિંગ અને હળદર નાખી કોબી ગાજર ટામેટા વઘારો
- 2
મીઠું નાખી ફરીથી મિક્સ કરો. હવે તેની ઉપર થાળી ઢાંકો અને થાળીમાં એક કપ પાણી નાખી દો. ગેસની મીડિયમ ફ્લેમ પર શાકને કુક થતા 12 થી 15 મિનિટ લાગશે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 3
તૈયાર છે કોબી, ગાજર, લીલા વટાણા નું શાક.
- 4
હવે શાક કુક થઈ જાય એટલે તેમાં બાફેલા વટાણા નાખો તથા સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા નાખી મિક્સ કરો. ગેસની સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ રાખો, શાકમાંથી તેલ છૂટું પડવા લાગશે. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો.
Similar Recipes
-
બ્રોકોલી વટાણા નું શાક (Broccoli Vatana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
ગાજર વટાણા નુ શાક (Gajar Vatana Shak Recipe In Gujarati)
શિયાળાની શરૂઆત તરત જ માર્કેટમાં લાલ ગાજર આવવાનું શરૂ થઈ ગયું આ શાક મારા કિડ્સ નું ફેવરેટ છે#cookpadindia#cookpadgujrati#MBR2 Amita Soni -
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
વાલોર રતાળુ નું શાક (Valor Ratalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4Coolpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
-
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
વાલોર વટાણા રીંગણાનું શાક (Valor Vatana Ringan Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week14#કોબી Soni Jalz Utsav Bhatt -
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાના આગમન સાથે જ જાતજાતના શાક મળવાની શરૂઆત થઈ જાય છે અને એ બધા જ સબ્જી ને ભેગા કરીને મિક્સ, ગરમા ગરમ, ટેસ્ટી સબ્જી ખાવાની ઠંડી ઋતુમાં ખૂબ મજા આવે છે. Neeru Thakkar -
-
-
-
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16789269
ટિપ્પણીઓ (7)