કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી સુધારો પછી એક લોયામાં તેલ મૂકી રાઈ જીરું નાખી કોબીજ નો વઘાર કરો પાંચ મિનિટ એમનેમ સાંતળવું પછી તેમાં મીઠું અને હળદર નાખો ઢાંકીને થોડીવાર રાખી દો કોબીની ચડવા દો
- 2
ખુબ સરસ ચડી જાય તે પછી તેમાં મરચું ધાણાજીરુ મીઠું નાખી અને હલાવો બે મિનિટ એમનેમ ઢાંકીને રાખો તૈયાર છે કોબીનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15811306
ટિપ્પણીઓ