કચરિયું (Kachariyu Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

કચરિયું (Kachariyu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકાળા તલ
  2. ૧/૨ કપગોળ
  3. ૧/૨ કપખજૂર
  4. ૧/૪ કપનાળિયેર નું છીણ
  5. ૧/૮ કપ મગજતરી ના બી
  6. ૩ ચમચીતલ નું તેલ
  7. ૧ ચમચીસૂંઠ
  8. ૧/૨ ચમચીગઠોલા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તલ ને ૪ મિનિટ શેકી લો. ખજૂર, ગોળ અને તલ પીસી લો. અને એમાં તેલ ભી ઉમેરી પીસી લો.

  2. 2

    પછી એમાં સૂંઠ પાઉડર, ગંઠોલા પાઉડર નાળિયેર નું છીણ અને મગજતરી ના બી ઉમેરી મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes