ખજૂર રોલ્સ વિથ નટ્સ (Khajoor Rolls With Nuts Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

#શિયાળુ વાનગી

ખજૂર રોલ્સ વિથ નટ્સ (Khajoor Rolls With Nuts Recipe In Gujarati)

#શિયાળુ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામખજૂર
  2. 300 ગ્રામકાજુ
  3. 300 ગ્રામબદામ
  4. 300 ગ્રામશીંગ દાણા
  5. 1 કપદૂધ
  6. 300 ગ્રામગોળ જરૂર મુજબ ઘી
  7. 200 ગ્રામટોપરા નું છીણ
  8. 300 ગ્રામતલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ખજૂર ને ઠળિયા કાઢી સાફ કરી લો. કાજુ બદામ અને તલ ને અધકચરા વાટી લો.

  2. 2

    શિંગદાણા શેકી ફોતરાં કાઢી અધકચરા વાટો

  3. 3

    એક કડાઈ માં 2 ચમચી ઘી મૂકી ખજૂર સાંતળો પછીથી એમાં દૂધ ઉમેરો. દૂધ બળી જાય ત્યાં સુધી હલાવો. પછી ગેસ બંધ કરી ડિશ માં કાઢી લ્યો.

  4. 4

    2 ચમચી ઘી મૂકી ગોળ નાખી કડાઈ ગેસ ઉપર મૂકી ગોળ ઓગળી જાય એટલે એમાં સાંતળેલું ખજૂર. કાજુ બદામ તલ શીંગ દાણા બધું ઉમેરો

  5. 5

    બધું હલાવી લેવું એકદમ મિક્સ કરીને ઠંડુ થવા દેવું

  6. 6

    ઠંડુ થાય એટલે તેમા થી નાના નાના બોલ વાળવા. ટોપરા નાં છીણ માં રગદોળવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

Similar Recipes