ખજૂર રોલ્સ (Khajoor Rolls Recipe In Gujarati)

Shilpa khatri @shilpakhatri421
# cookpadindia
# cookpadgujrati
ખજૂર રોલ્સ (Khajoor Rolls Recipe In Gujarati)
# cookpadindia
# cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કળાઇ માં ઘી ગરમ કરી તેમાં ડ્રાય ફ્રુટના ટુકડા ને તળી લો.
- 2
મેરી બિસ્કિટના ટુકડા કરી મિક્ષર માં ક્રશ કરો
- 3
ખજૂર ને સારી રીતે સાફ કરી ઠળિયા કાઢી ખજૂર ના ટુકડા કરવા પછી એક કળાઇ માં ઘી ગરમ કરી તેમાં ખજૂર ને શેકો નરમ પડી જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ ઉમેરીને મિક્સ કરો. મેરી બિસ્કિટના ભુક્કો થોડું અલગ કાઢી લેવું રોલ્સ ને કોટ કરવા માટે. બાકી નો ભુક્કો નાંખી મિક્સ કરવુ
- 4
એક થાળી માં ભુક્કો નાંખી રોલ્સ ને કોટ કરવા. તો તૈયાર છે ખજૂર રોલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર રોલ્સ (Khajoor rolls recipe in Gujarati)
શિયાળા દરમિયાન અલગ-અલગ પ્રકારના સુકામેવા અને વસાણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખજૂર રોલ્સ ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને એમાં ખૂબ જ થોડા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂર રોલ્સ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઈ છે જે બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે.#VR#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ (Khajoor Biscuit Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ (Dryfruits Khajoor Paak Rolls Recipe In Gujarati)
#CB9#Week9 Monali Dattani -
-
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
ડ્રાય ફ્રુટ ખજૂર પાક હાર્ટ શેપ (Dry Fruit Khajoor Paak Heart Shape Recipe In Gujarati)
#heart#velentinespecial#cookpadgujrati#cookpadindia Sunita Ved -
-
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFTખજૂર ના બિસ્કિટઆ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ . Sonal Modha -
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
ખજૂર સૂકામેવા કટોરી(Dates dryfruit bowl recipe in Gujarati)
#CookpadTurns4#cook with dry fruits#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021 ખજૂર એ ઠંડીમાં ખાઈ શકાય. દિવાળી ફેસ્ટીવલ ના સમયે ગુલાબી ઠંડી શરૂ થઈ જાય જેથી શરીરને ગરમી અને તાકાત બંને પૂરી પાડે છે.યાદશક્તિમાં વધારો તેમ જ કોલસ્ટ્રોલ અને કબજિયાતમા ખૂબજ ફાયદો કરે છે. Smitaben R dave -
ખજૂર ડ્રાયફ્રુટ દૂધ (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16038493
ટિપ્પણીઓ