ખીચું (Khichu Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#CB9
ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

8 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 1 કપચોખા નો લોટ
  2. 3 કપપાણી
  3. 1ટે. સ્પૂન જીરું
  4. 1/2ટે. સ્પૂન અજમો
  5. 1 નંગલીલા સમારેલા મરચા
  6. મીઠુ
  7. 1/4ખરો
  8. 1 ટે સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં પાણી મુકો તેમાં જીરું અજમો તેલ ખારો લીલું મરચું એડ કરી ઉકાળો.

  2. 2

    હવે તેમાં ચોખા નો લોટ થોડો થોડો નાખી હલાવતા જવું.2 મિનિટ ઢાંકી ને મૂકવું પછી એક બાઉલ માં કાઢો તેમાં તેલ લાલ મરચું પાઉડર થી ગાર્નિશ કરો.

  3. 3

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (12)

દ્વારા લખાયેલ

Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes