મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)

#week2 #WK2
#cookpadindia
આ બિરયાની વડોદરા ની રાત્રી બજાર ની પ્રસિદ્ધ વાનગી છે. અહીં પનીર ની ગ્રેવી, પુલાવ અને ભરપૂર ચીઝ વડે બનાવવા મા આવે છે...અને બુંદી ના રાઇતા તથા પાપડ સલાડ જોડે પીરસવા મા આવે છે. મટકા મા એકદમ ગરમ પીરસવા થી તેની માટી ની સુગંધ ભળે છે જેના લીધે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#week2 #WK2
#cookpadindia
આ બિરયાની વડોદરા ની રાત્રી બજાર ની પ્રસિદ્ધ વાનગી છે. અહીં પનીર ની ગ્રેવી, પુલાવ અને ભરપૂર ચીઝ વડે બનાવવા મા આવે છે...અને બુંદી ના રાઇતા તથા પાપડ સલાડ જોડે પીરસવા મા આવે છે. મટકા મા એકદમ ગરમ પીરસવા થી તેની માટી ની સુગંધ ભળે છે જેના લીધે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી રાઈસ ને પાણી મા ખડા મસાલા નાખી ને 80% રાંધી લેઈ તેને નિતારી લેવા. અને તરત ઠંડા કરવા રાખી દેવા. જેથી દાણો છૂટો રહે. આ પ્રોસેસ તમે વહેલી કરી લેશો તો રિઝલ્ટ સારું મળશે આ રેસિપી મા.
- 2
એક માટી ના વાસણ મા તેલ લેશું. ગરમ થાય એટલે તેમાં કાજુ સાંતળી લેવા. પછી તે કાઢી તેમાં જ લાંબી કટ કરેલી ડુંગળી ની સ્લાઈસ ને બ્રાઉન સાંતળી લો જેને બિરસ્તો કહેવાય છે. તેને બહાર કાઢીલો. હવે તેમાં જ આદુ મરચાં લસણ ની પેસ્ટ, ડુંગળી ટામેટાં ની પેસ્ટ ને સાંતળો. તેમાં બધા મસાલા કરો. મિક્સ કરી ઢાંકી થોડી વાર થવા દો. પછી પનીર ના ટુકડા અને થોડા કાજુ ઉમેરી. ફરી તેલ છૂટું પડે ત્યાં સુધી રંધો. ગ્રેવી રેડી છે.
- 3
હવે એક કડાઈ મા તેલ અને માખણ લો. તેમાં તજ, લવિંગ, ઇલાયચી, બાદિયા, તમાલપત્ર જીરું હિંગ નાખી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો. તે સંતળાય પછી તેમાં બાફેલા વટાણા અને કેપ્સિકમ ઉમેરો. થોડી વાર સાંતળો. ત્યાર બાદ રાઈસ ઉમેરી બાકી ના મસાલા કરો. મિક્સ કરો.
- 4
હવે ગરમ મટકા મા જે ગ્રેવી બનાવેલી હતી તેના રાઈસ નું લેયર કરો. તેના પર થોડા પનીર ના ટુકડા, કાજુ, બિરસ્તો, કોથમીર નાખો. ફરી ગ્રેવી નું લેયર કરો. પછી રાઈસ નું લેયર અને તેના પર ભરપૂર ચીઝ, કોથમીર, બિરસ્તો કાજુ નાખી એકદમ ગરમ સર્વ કરો. જોડે બુંદી નું રાઇતું, સલાડ પાપડ પીરસો.
Top Search in
Similar Recipes
-
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#GA4#Week16#બિરયાનીવડોદરા માં મટકા બિરયાની એ લગભગ બધાંની જ ફેવરેટ છે અને એવી ફેમસ જગ્યા છે કે જ્યાં ની મટકા બિરયાની ખૂબ જ સ્પેશ્યલ અને ફેમસ છે પણ હમણાં બહારનું ખાવાનું સેફ નથી .. અને મટકા બિરયાની ખાવાની ઈચ્છા થઈ અને આ રેસિપી ટ્રાય કરી.. Manisha Parmar -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#ishakazaika#PCવડોદરાની રાત્રી બજારની મટકા બિરયાની ખુબજ ફેમસ છે.જેને ખાવા માટે દુર દુર થી ઘણા લોકો આવે છે પરંતુ એ ઘરે બનાવવી એકદમ સહેલી છે અને વરસાદમાં જો કોઈ ગરમાગરમ બિરયાની પીરસે તો મજા પડી જાય. આ ડીશ હાંડી પુલાવ, પોટ પુલાવ,પોટ રાઈસ,મટકા પુલાવ વગેરે નામ થી ઓળખાઈ છે. Isha panera -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK16#BIRYANI#COOKPADGUJRATI#COOKPADINDIA વડોદરાના રાત્રી બજાર એ આ મટકા બિરયાની માટે પ્રખ્યાત છે. જેમાં એક ગ્રેવી વાળી સબ્જી સાથે બિરયાની ને મટકા માં સર્વ કરવામાં આવે છે અને ઉપરથી ખૂબ જ ચીઝ ઉમેરવામાં આવે છે. તેની સાથે પાપડ અને દહીં પીરસવામાં આવે છે. આ બિરયાની એકદમ તીખી હોય છે. ત્યાં સબ્જીમાં પનીર ઉમેરવામાં આવે છે જ્યારે મેં અહીં પનીર ની સાથે સીઝનના મળતા અન્ય શાકભાજીનો ઉપયોગ કરીને સબ્જી તૈયાર કરેલ છે. Shweta Shah -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#AA1#amazing august Week 1મુગલ સામ્રાજ્ય સાથે બિરયાની ભારત માં આવી. તેની ઘણી બધી વેરાયટી જોવા મળે છે તેમાંની એક છે પરંપરાગત મટકા બિરયાની. જે શાકભાજીની સાથે પકાવેલી વેજ બિરયાની ખાવા માટે શાકાહારી લોકો પાગલ હોય છે. પરંપરાગત રૂપથી તેને ૩ મુખ્ય સ્ટેપમાં તૈયાર કરવામાં આવે છે, પહેલા સ્ટેપમાં બાસમતી ચોખાને ખુશ્બૂદાર ખડા મસાલાઓની સાથે પક્વવામાં આવે છે, બીજા સ્ટેપમાં વિવિધ શાકભાજીને ભારતીય મસાલા, ખડા મસાલા અને દહીંની સાથે પક્વવામાં આવે છે, અને છેલ્લા સ્ટેપમાં પકવેલા ચોખા (ભાત), શાકભાજી અને તળેલી ડુંગળીને દમ વિધિનો ઉપયોગ કરીને વરાળથી મટકામાં પક્વવામાં આવે છે.મટકામાં ચોખા અને વેજીટેબલ નાં લેયર્સ કરી ઢાંકણથી બંધ વાસણમાં ધીમી આંચ પર તેની પોતાની વરાળમાં જ પક્વવામાં આવે છે જેનાથી તે અત્યંત સ્વાદિષ્ટ અને ખુશ્બૂદાર બને છે. પહેલી નજરમાં તમને લાગશે કે આ વેજ બિરયાનીની રેસીપીમાં ઘણી બધી સામગ્રી છે અને બનાવવામાં મુશ્કેલ છે પરંતુ આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને તમે જુઓ ફક્ત 30 મિનિટમાં તમારું ઘર બિરયાનીની સુગંધથી મહેકી ઉઠશે. અને સ્વાદ માં તો લાજવાબ લાગે છે. Dr. Pushpa Dixit -
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
Amazing August#AA1: મટકા બિરયાનીબિરયાની નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. બિરયાની એટલે one poat meal પણ કહી શકાય. છોકરાઓ બધા વેજીટેબલ નથી ખાતા હોતા તેમને આ રીતે બિરયાની બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
#CTબિરયાની ભારતીય ઉપમહાદ્રીપ નુ ચોખા ની સાથે શાકભાજી અને માઁસ થી બનતુ પ્રસિધ્ઘ અને લોકપ્રિય વ્યંજન છે.આ મહાદ્રીપ મા તો લોકપ્રિય છે જ પણ દુનિયાભર મા વસેલા અનિવાસી ભારતીયો વચ્ચે પણ માંગ ઓછી નથી.તેના પ્રમુખ અવયવ ચોખા.મસાલા.મસૂર દાલ.માઁસ અને શાકભાજી છે.બિરયાની બે પ્રકાર થી બનાવામા આવે છે.પાક્કી બિરયાની અને કાચી બિરયાની.બિરયાની ના પ્રમુખ પ્રકાર છે:-સિંધી બિરયાની.હૈદરાબાદી બિરયાની.તલશસેરી બિરયાની.કલકતા બિરયાની.મેમોની બિરયાની.ડિંડીગુલ બિરયાની.કલ્યાણી બિરયાની.ચિકન બિરયાની.આજે મે બનાવી છે મારા સીટી ની ફેમસ વાનગી મટકા દમ બિરયાની. Mittal m 2411 -
-
વેજ અરબ શાહી બિરયાની (veg arab shahi biryani in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#રાઈસ#માઇઇબુક#પોસ્ટ28આજે મેં દોહા કતાર ની વેજ અરબ શાહી બિરયાની લઈ ને આવી છું તેમાં મેં અરેબિક મસાલા નો અને ઝાતર મસાલા નો ઉપીયોગ કરીને વેજ અરબ શાહી બિરયાની બનાવી છે જે સ્વાદ અને સુગંધ માં ખૂબજ લાજવાબ લાગે છે કારણકે એમાં ગરમ મસાલા નો સ્વાદ ખૂબજ સરસ આવે છે Dhara Kiran Joshi -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
-
-
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#AA1આ બિરયાની પંજાબી ટચ ની બનાવી છે , ગ્રેવી માં મે રેડ ગ્રેવી પ્રિમિક્સ નો ઉપયોગ કર્યો છે.. શાક માં મે મારા ઘર માં ગાજર કેપ્સિકમ અને ડુંગળી હતા એ નો જ ઉપયોગ કર્યો છે. તમે તેમાં વટાણા કોર્ન ફણસી કે તમને ભાવતા બીજ આ શાક કે સાથે પનીર પણ ઉમેરી શકો. Hetal Chirag Buch -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
પાલક વેજ. બિરયાની (Palak Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week16શિયાળા ની ઋતું ના જ્યારે બધાં શાક મળતા હોય ત્યારે વેજીટેબલ નો વધુ ને વધુ ઉપયોગ કરી શકાય તેવી આ બિરયાની છે. અને આ રેસિપી ઝટપટ ડાયરેક્ટ કુકર મા બનવાની સરળ રીત છે. Kinjal Shah -
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (24)