વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Week3 - matka/avadhi recipe challenge
#BW
આજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે.
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Week3 - matka/avadhi recipe challenge
#BW
આજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તૈયારી કરીશું. બધા શાક સમારી લો. ચોખા ને બરાબર ધોઈ પલાળી દો. દૂધ માં કેસર પલાળી દો. હવે ચોખામાં પાણી, મીઠું, ઘી, ખડા મસાલા અને લીંબુ ના ટીપા નાંખી ભાત ચડવા મૂકો.
- 2
વચ્ચે વચ્ચે ભાત હલાવતા રહો. જ્યારે 80℅ ભાત ચડી જાય એટલે ચારણીમાં નિતારી પહોળા કરી દો જેથી તેની ગરમી દૂર થાય અને વધુ ચડી ન જાય.
- 3
હવે મેરીનેશન માટે દહીં માં બધા મસાલા અને મીઠું નાંખી તૈયાર કરી તેમાં સમારેલા શાક નાંખી ૧૦ મિનિટ રેસ્ટ આપો. હવે કડાઈમાં તેલ મૂકી શાકભાજી નાંખી ચડવા દો.
- 4
હવે મટકામાં બિરયાની અસેમ્બલ કરીશું મટકા માં ઘી મૂકી ભાતનું લેયર કરો. પછી શાકનું લેયર ગોઠવી દો. પાછું ભાતનું લોયર કરી દો.
- 5
હવે ફરી શાક નું લેયર કરીદો. અને ફાઈ્નલી રાઈસનું લેયર કરી ઉપર તળેલી ડુંગળી કેસરવાળું દૂધ અને ઘી મૂકી એલ્યુમિનિયમ ફોઈસથી કિનારી દાબીને સીલ કરી ગેસ પર ધીમા તાપે ૮-૧૦ મિનિટ ચડવાદો જેથી બધા ફ્લેવર મિક્સ થઈ જાય.
- 6
હવે ગરમાગરમ બિરયાની ને સર્વ કરો. આમ તો આ બિરયાની એટલી ફ્લેવરફુલ લાગે છે તો બીજી કોઈ વસ્તુ ની જરૂર જ ન પડે. ગરમગરમ મટકા બિરયાની નો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#AA1#amazing august Week 1મુગલ સામ્રાજ્ય સાથે બિરયાની ભારત માં આવી. તેની ઘણી બધી વેરાયટી જોવા મળે છે તેમાંની એક છે પરંપરાગત મટકા બિરયાની. જે શાકભાજીની સાથે પકાવેલી વેજ બિરયાની ખાવા માટે શાકાહારી લોકો પાગલ હોય છે. પરંપરાગત રૂપથી તેને ૩ મુખ્ય સ્ટેપમાં તૈયાર કરવામાં આવે છે, પહેલા સ્ટેપમાં બાસમતી ચોખાને ખુશ્બૂદાર ખડા મસાલાઓની સાથે પક્વવામાં આવે છે, બીજા સ્ટેપમાં વિવિધ શાકભાજીને ભારતીય મસાલા, ખડા મસાલા અને દહીંની સાથે પક્વવામાં આવે છે, અને છેલ્લા સ્ટેપમાં પકવેલા ચોખા (ભાત), શાકભાજી અને તળેલી ડુંગળીને દમ વિધિનો ઉપયોગ કરીને વરાળથી મટકામાં પક્વવામાં આવે છે.મટકામાં ચોખા અને વેજીટેબલ નાં લેયર્સ કરી ઢાંકણથી બંધ વાસણમાં ધીમી આંચ પર તેની પોતાની વરાળમાં જ પક્વવામાં આવે છે જેનાથી તે અત્યંત સ્વાદિષ્ટ અને ખુશ્બૂદાર બને છે. પહેલી નજરમાં તમને લાગશે કે આ વેજ બિરયાનીની રેસીપીમાં ઘણી બધી સામગ્રી છે અને બનાવવામાં મુશ્કેલ છે પરંતુ આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને તમે જુઓ ફક્ત 30 મિનિટમાં તમારું ઘર બિરયાનીની સુગંધથી મહેકી ઉઠશે. અને સ્વાદ માં તો લાજવાબ લાગે છે. Dr. Pushpa Dixit -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub Swati Sheth -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Pinal Patel -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
વેજ મટકા પુલાવ (Veg Matka Pulao Recipe In Gujarati)
#BW#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
હૈદ્રાબાદી વેજ કોર્ન બિરયાની (Hyderabadi Veg Corn Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar -
આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙#BWકુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જWeek 3#SN3#Vasantmasala#aaynacookeryclub Juliben Dave -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#ishakazaika#PCવડોદરાની રાત્રી બજારની મટકા બિરયાની ખુબજ ફેમસ છે.જેને ખાવા માટે દુર દુર થી ઘણા લોકો આવે છે પરંતુ એ ઘરે બનાવવી એકદમ સહેલી છે અને વરસાદમાં જો કોઈ ગરમાગરમ બિરયાની પીરસે તો મજા પડી જાય. આ ડીશ હાંડી પુલાવ, પોટ પુલાવ,પોટ રાઈસ,મટકા પુલાવ વગેરે નામ થી ઓળખાઈ છે. Isha panera -
આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
#EB#Week4એવું કહી શકાય કે જેમ બિરયાની બનતા વધારે સમય લે તેમ તેનો સ્વાદ વધે. ઉમેરેલા મસાલા, કેસર અને તેજાનાની સુગંધ ધીમા તાપે દમ લાગે તેમ ભળતી જ જાય.સમય લાગે બનતા પણ ધીરજના ફળ મીઠા હોય તેમ બનેલી બિરયાની પણ ખાધા પછી યાદ રહે તેવી બને... કાશ્મીર થી લઇ દક્ષિણમાં તેલંગણા સુધી પૂરા ભારતમાં બિરયાની બધાની ભાવતી અને પ્રખ્યાત છે...ભાત-ભાતની રીતે બનતી હોય છે...પ્રદેશ અલગ એમ રીત અલગ, મસાલા અલગ પણ મૂળ સામગ્રી એ જ...આજે અહીં મેં 1-2 નવા ingredients સાથે સામાન્ય રીતે બનતી વેજ દમ બિરયાની બનાવી છે...મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા અને ચટાકેદાર નવા સ્વાદની બિરયાની તૈયાર....રેસિપીમાં કહું કયા છે એ મેજિકલ ઘટકો... Palak Sheth -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
અવધિ બિરયાની (Awadhi Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમનપસંદ વેજીટેબલ્સ અને ફ્લેવર ફુલ મસાલાના ઉપયોગથી અવધી બિરયાની બનાવી છે જે નાના મોટા સૌ ને પસંદ આવી એવી ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
-
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
વેજ શાહી બિરયાની (Veg Shahi Biryani Recipe In Gujarati)
ડિનરમાં કઈક લાઈટ પણ ટેસ્ટી ખાવું હોય તો વેજ બિરયાની એક સારો option છે. ભાવતા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ઘી અને મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે. It's One pot meal.. સાથે રાઇતું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujratiઆજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે hetal shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2 - punjabi recipe challengeઆજે લીલા વટાણા અને ગાજર નાંખી પંજાબી વેજ બિરયાની બનાવી છે. વેજીટેબલ તમે તમારી રીતે નાંખી શકો છો. વસંત મસાલા નું લાલ મરચું ઉપયોગ માં લીધેલ છે. જે ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
વેજ હાંડી દમ બિરયાની (Veg Handi Dum Biryani Recipe In Gujarati)
# GA4#week 16 . પોષક તત્વો થી ભરપૂર બિરયાની ને વન પૉટ મીલ કહી શકાય. બિરયાની જુદી જુદી રીત થી બને છે એમા શાક ભાજી , ચોખા તેજા મસાલા ઘી ના ઉપયોગ થાય છે મે બિરયાની ને માટી ની હાન્ડી મા દમ કરી ને સ્મોકી ફલેવર આપયુ છે Saroj Shah -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (4)