મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#વિન્ટર ચેલેન્જ
#WK2
‌ શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

#વિન્ટર ચેલેન્જ
#WK2
‌ શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
ચાર લોકો માટે
  1. 250 ગ્રામવટાણા
  2. 250 ગ્રામશાહી પનીર
  3. 4 નંગટામેટા ની ગ્રેવી
  4. 1 નંગકાંદા ની ગ્રેવી
  5. 10કળી લસણ
  6. 1 નંગઇલાયચી
  7. 4 નંગલવિંગ
  8. 1 ટુકડોતજ
  9. 2 ચમચીમીઠું
  10. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. 2 ચમચીકિચન કિંગ મસાલો
  12. 4 ચમચીબટર
  13. 4 ચમચીતેલ
  14. 2 ચમચીધાણાજીરૂ
  15. 2 ચમચીકાજુ અને મગજતરી ના બી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં ટામેટા કાંદા લસણ લીલા મરચાં આદુ ની પેસ્ટ કાજુ અને મગજતરી ના બી એક ઇલાયચી નાખી ગ્રેવી તૈયાર કરો એક કડાઈમાં તેલ અને બટર મૂકી તેમાં લવિંગ મૂકી ગૈવી રેડી તેને ચડવો

  2. 2

    ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે તેમાં પારબોલ છે કરેલા વટાણા ઉમેરો અને થોડું મીઠું ધાણાજીરૂ લાલ કાશ્મીરી મરચું કિચન કિંગ મસાલો અને 1/2 ગ્લાસ પાણી નાખી તેને ફરીથી ચડવો પાણી શોષાઈ જાય એટલે તેમાં પનીર ના નાના ટુકડા કરી ઉમેરી ઢાંકી દો ઉપરથી તેકોથમીર નાખી સજાવો આ મટર પનીર ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes