મકાઇ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#cookpadindia
#cookpadgujrati
મકઈ ભારતીય ધાન્ય છે , ગુજરાત ના પંચમહલ મા બહુતાયત ખેતી થાય છે સ્વાસ્થ અને સ્વાદ ની દષ્ટિ રોટલા પ્રચલિત છે કિન્તુ પંચમહલ ની આદિવાસી લોકો નો મુખ્ય ખોરાક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યકિત
  1. 1બાઊલ મકઈ ના લોટ
  2. જરુર મુજબ પાણી(ગુનગુના)
  3. સ્વાદ પ્રમાણેમીઠુ(ઓપ્સનલ)

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    મકઈ ના લોટ મા મીઠુ અને ગુનગુના પાણી નાખી ને લોટ બાન્ધી લેવાના બહુ કઠણ નથી રાખવાના મસલી ને સોફટ કરી લેવાના, ગલુટન ફ્રી અને ફ્રાઈબર હોય છે માટે લોટ ને મસલી ને સોફટ કરવુ પડે છે

  2. 2

    હાથે થી અથવા પ્લાસ્ટિક શીટ પર થેપી ને ગોળ રોટલી જેવુ થોડા જાડા રોટલા બનાવી લો, ગેસ ઉપર માટી ના તવા કલ્હળી ગરમ કરી ને બન્ને બાજૂ શેકી લો અને ગરમાગરમ રોટલા ને શાક લસણિયા ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes