અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

મેં પહેલીવાર અડદિયા બનાવ્યા છે પણ સ્વાદમાં ખૂબ સરસ બન્યા છે.
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
મેં પહેલીવાર અડદિયા બનાવ્યા છે પણ સ્વાદમાં ખૂબ સરસ બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ ગરમ થઈ જાય પછી તેમાં ગુંદર તળી લો.
- 2
ગુંદર તળાઈ જાય પછી તેને એક ખાંડણીમાં અધકચરા વાટી લો. હવે ખાંડ અને પાણી ગરમ મૂકીને તેની ચાસણી તૈયાર કરો. એક તારની ચાસણી બનાવો.
- 3
હવે એ જ કડાઈમાં અડદનો લોટ ઉમેરો અને બે ચમચી ચણાનો લોટ નાખો પછી તેને હલાવી નાખો. (અડદિયા માં ચણાનો લોટ નાખવાનો ન હોય. પણ હું એ ચણાનો લોટ મેં મારી ઈચ્છા પ્રમાણે લીધો છે.)
- 4
હવે લોટને ધીમા તાપે સતત હલાવતા રહો. જયાં સુધી તેમાંથી સુગંધ આવે અને તેનો કલર બદલાય જાય ત્યાં સુધી હલાવો.
- 5
પંદરથી વીસ મિનિટ પછી લોટનો કલર બદલાઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ આવવા લાગી છે.હવે તેમાં સૂંઠ,ગંઠોડા પાઉડર અને વાટેલો ગુંદર ઉમેરો. પછી બધું બરાબર હલાવી નાખો.
- 6
હવે તેમાં પહેલાથી તૈયાર કરેલી ચાસણી નાખો. ચાસણી નાખતાની સાથે જ લોટ નો કલર બદલાઈ જશે અને તે ફુલવા લાગશે તેથી તેને જલ્દીથી બરાબર હલાવો. ચાસણી વધારે કડક થઈ ગઈ હોય તો તેમાં બેથી ત્રણ ચમચી દૂધ ઉમેરો અને ફરીથી બધું હલાવી નાખો.
- 7
હવે એક થાળીમાં ઘી લગાવીને તેમાં અડદિયા સરખી રીતે પાથરી દો. પછી તેના ઉપર કાજુ બદામની કતરણ નાખીને તેને બરાબર દબાવી દો.
- 8
હવે તેના ટુકડા કરી લો. ગરમાગરમ અડદિયા બનીને તૈયાર છે. તેને કાજુથી સજાવીને સર્વ કરો.
Similar Recipes
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7 મીનાક્ષી માન્ડલીયા -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી. ઉતરાયણ શિયાળા માં જ આવે છે. તો તલ,દાળિયા, મમરા ની ચીકી સાથે તમે અડદિયા પાક પણ બનાવી શકો છો.વસાણાં તરીકે અડદિયા પાક બધા નાં ઘરે બનતો હોય છે.જે શરીર માટે શક્તિ દાયક અને ગરમી આપનાર છે. Varsha Dave -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Winterશિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌 Shah Prity Shah Prity -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#trendingશિયાળો એટલે વસાણાં થી સ્વાસ્થ્ય સુધારવા ની તક ઝડપી લેવા ણો સમય. આખા વર્ષ ડોક્ટર થી દૂર રહેવા અડદિયા સૌથી સારુ વસાણું છે Dipali Dholakia -
અડદિયા (Adadiya recipe in Gujarati)
અડદિયા શિયાળામાં ખવાતા એક વસાણા નો પ્રકાર છે જેમાં અડદનો લોટ અને અલગ અલગ પ્રકારના વસાણા તેમજ સુકામેવા ઉમેરવામાં આવે છે. મેં એની સાથે થોડો ચણાનો લોટ ઉમેર્યો છે. દરેક લોકોની અડદિયા બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લોકો ચાસણી ઉમેરે છે, તો કોઈ એમાં દળેલી ખાંડ ઉમેરે છે, જ્યારે ગોળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. મેં એને હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક આરોગ્યપ્રદ વસાણું છે જે દરેક ગુજરાતી ઘરમાં શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે.#VR#cookpadindia#cookpad_gu spicequeen -
અડદિયા પાક(Adadiya pak recipe in Gujarati)
#MW1આ અડદિયા મા વસાણા અને ખારેક અને ગુંદર નાખવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે Kalpana Mavani -
-
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
અડદિયા પાક(Adadiya paak Recipe in Gujarati)
#Trending#ટ્રેન્ડીંગ#અડદિયાપાકશરીરને જરુર પડે તે તમામ તત્વો અડદિયામાં મોજૂદ હોય છે. તેને અડદની દાળના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘીમાં શેકીને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને વિવિધ તેજાના ઉમેરવામાં આવે છે. શિયાળામાં અડદિયા અવશ્ય ખાવા જોઈએ. Chhatbarshweta -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા #પૌષ્ટિક#અડદિયા #ડ્રાયફ્રૂટ્સ #ઈમ્યુનીટી_બૂસ્ટર #સ્વાસ્થ્યવર્ધક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને અડદિયા તો બનાવીએ જ. કેમ ખરું ને ?પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક અડદિયા ઠંડી ની સીઝન માં રોજ ખાવા જોઈએ. Manisha Sampat -
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
અડદિયા(Adadiya recipe in Gujarati)
#Trending#cookpadindiaશિયાળાની ઠંડી એટલે ડ્રાયફ્રુટ અને વસાણાયુક્ત વાનગીઓ દ્વારા શરીર ને તંદુરસ્ત બનાવવા ની મોસમ અને અડદિયા એટલે શિયાળાની સૌથી લોકપ્રિય મિઠાઈ. તેમાં પણ કચ્છી અડદિયા હોય તો પુછવું જ શું...!!!! માવો, સૂકોમેવો અને ઘી થી ભરપૂર એવા કચ્છી અડદિયા અમારે ત્યાં શિયાળામાં એક વખત ચોકક્સ બને છે. આ હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કચ્છી અડદિયા સ્વાદમાં તીખા હોય છે પરંતુ અમારે ત્યાં થોડા ઓછા તીખા ખવાય છે તેથી મસાલા નું પ્રમાણ હું ઓછું લઉ છુ. આ અડદિયામા માવા નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ અડદિયા સોફ્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કચ્છી અડદિયા... Jigna Vaghela -
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR3#Week3 એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળ ના અડદિયા#My Best recipe of 2022(E -Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા ઘણી રેસીપી બનાવી શેર કરી આજે રેસીપી મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળના અડદિયા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7 અડદની દાળ શક્તિવધૅક છે.જેને આપણે દાળરૂપે સપ્તાહમાં એક વખત તો ખાઈએ જ છીએ.પરંતું શિયાળામાં તેનું પાકમાંરૂપાંતર કરી ખાવાથી રૂટીનમા ચેઈન્જ સાથે સાથે તેમાં આવતા ડ્રાયફ્રુટસના પણ ગુણો આપણા શરીરને શક્તિ,કેલરી અને વિટામિન્સ વગેરે પૂરા પાડે છે.જે શરીરની આખા વષૅની જરૂરિયાત પૂરી કરે છે. Smitaben R dave -
-
કચ્છ મસાલા અડદિયા (kutch masala Adadiya recipe in gujarati)
#કૂકબુક#post2#Diwalispe#Cookpadguj#Cookpadindશિયાળાની ઋતુ નું આગમન સાથે ગરમ મસાલા ની, ઘી, ગોળ ની પણ મોસમ આવી આજે મેં બનાવ્યા અડદિયા..... Rashmi Adhvaryu -
અડદિયા પાક (Adadiya Pak Recipe In Gujarati)
અડદિયા પાક મે ઠંડીની સીઝનમાં ખાવા માટે બનાવ્યા છે ખૂબ જ હેલ્ધી છે અને શરીરમાં ગરમાવો આપે છે Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (25)