અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદિયાની ઘી-દૂધનો દાબો દેવો ત્યારબાદ લોયામાં ઘી મૂકી ભાગો દીધેલ લોટને ચાળી શેકી લેવો ત્યારબાદ શેકાઈ ગયા બાદ ગુંદર એડ કરવું ત્યારબાદ તેમાં માવો એડ કરવું
- 2
બાજુમાં બીજા લોયામાં ખાંડની ચાસણી કરવી ચાસણી ઠંડી થઈ જાય પછી અડદિયા પાક માં એડ કરવી અને માવો પણ ઘરે બનાવ્યો છે બધા મસાલા એડ કરવા અને છેલ્લે ડ્રાયફ્રુટ એડ કરો તૈયાર છે આપણા અડદિયા ખજૂર પણ એડ કર્યો છે ઠળિયા કાઢી અને સમારીને એડ કરવાનું શિયાળા નુ પૌષ્ટિક ખોરાક અડદિયા
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
મેં પહેલીવાર અડદિયા બનાવ્યા છે પણ સ્વાદમાં ખૂબ સરસ બન્યા છે. Nasim Panjwani -
-
-
અડદિયા પાક (Adadiya Pak Recipe In Gujarati)
અડદિયા પાક મે ઠંડીની સીઝનમાં ખાવા માટે બનાવ્યા છે ખૂબ જ હેલ્ધી છે અને શરીરમાં ગરમાવો આપે છે Falguni Shah -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
અડદિયા પાક(Adadiya pak recipe in Gujarati)
#MW1આ અડદિયા મા વસાણા અને ખારેક અને ગુંદર નાખવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે Kalpana Mavani -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
-
નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1#અડદિયાઅમારા ઘર મા બધા ને ભાવે એવા વસાણા વગર ના પૌષ્ટિક અડદિયા બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR3#Week3 એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળ ના અડદિયા#My Best recipe of 2022(E -Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા ઘણી રેસીપી બનાવી શેર કરી આજે રેસીપી મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળના અડદિયા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
-
-
-
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#cb7શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.શિયાળાની સવાર અડદિયા વગર અધુરી લાગે છે.😊 Hetal Vithlani -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
-
કચ્છ મસાલા અડદિયા (kutch masala Adadiya recipe in gujarati)
#કૂકબુક#post2#Diwalispe#Cookpadguj#Cookpadindશિયાળાની ઋતુ નું આગમન સાથે ગરમ મસાલા ની, ઘી, ગોળ ની પણ મોસમ આવી આજે મેં બનાવ્યા અડદિયા..... Rashmi Adhvaryu -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15743819
ટિપ્પણીઓ