અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#Winter
શિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌

અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)

#Winter
શિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 200 ગ્રામઅડદ નો કરકરો લોટ
  2. 1 કપઘી
  3. 1 કપદૂધ
  4. 1 કપખાંડ
  5. 1ચમચો પાણી
  6. 1 ચમચીગુંદર નો પાઉડર
  7. 2 ચમચીબદામ નો ભૂકો
  8. 1 ચમચીસૂઠ પાઉડર
  9. પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ લો.હવે 1 ચમચી ઘી,2 ચમચી દૂધ ગરમ કરી લોટ મા મીક્સ કરી ધાબો દઈને 10 મિનીટ ઢાંકી દો.

  2. 2

    હવે કડાઈમાં ઘી ગરમ કરી લોટ ઉમેરી શેકી લો. ધીમા તાપે ખાંડ ની ચાસણી કરવા મૂકી દો.

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દૂધ ઉમેરો. પછી સતત હલવો. બધુ મિક્સ થાય એટલે ગુંદર નો ભૂક્કો, બદામ નો ભૂકો, સૂઠ પાઉડર મિક્સ કરો.

  4. 4

    હવે ખાંડ ની ચાસણી તૈયાર કરી આ મિશ્રણ મા ધીમે ધીમે ઉમેરો. એક તાર થાય એ પહેલા ઉતારી લેવી.મોલ્ડ મા પાથરી પીસ્તા ની કતરણ ઉમેરી ઠરવા મૂકી દો.

  5. 5

    તૈયાર છે અડદિયા પક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes