વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ કપ ચોખા ને ધોઈ,૩૦ મિનિટ પલાળીને,ઉકળતાં પાણી માં ફકત નિતારેલ ચોખા ને થોડું તેલ અને સહેજ મીઠું ઉમેરી હલાવીને અધકચરા બાફી,ચાળણી માં નિતારી, ને થાળી માં પહોળા કરી ઠંડા કરવાં માટે રાખો.
- 2
પેન માં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ,લવિંગ, આખાં મરી(બે - ત્રણ),ઈલાયચી અને જીરું ઉમેરી ને સરસ સાંતળો,પછી તેમાં કાપેલી ડુંગળી અને લીલાં મરચાં ના કટકાં ઉમેરી ને ડુંગળી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- 3
પછી તેમાં આદુ ખમણી ને ઉમેરો.(લસણ આ સમયે જ ઉમેરવું - મેં નથી ઉમેર્યું).અને સરસ સાંતળો.
- 4
બધા શાકભાજી ને ટામેટાં ના કટકા અને મીઠું ઉમેરી ને શાકભાજી નરમ પડે ત્યાં સુધી સાંતળો ને પછી સહેજ પાણી છાંટી, ઢાંકણ ઢાંકી ને રાખો,શાક સરસ ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
- 5
હવે,એક કપ માં દહીં લઈ તેમાં લાલ મરચું,હળદર,મરી નો અધકચરો ભૂકો અને ગરમ મસાલો ઉમેરી ને સરસ ભેળવી લો,અને આ મસાલો મિશ્ર કરેલ (મેરીનેટ કરેલ દહીં) ને પેન માં ઉમેરી ને શાક માં સરસ ભેળવી લો, શાક માં થી તેલ છુટું પડે એટલે તેમાં કાપેલા ફુદીના ના પાન અને કાપેલી કોથમીર ઉમેરી ને સરસ ભેળવી લો.
- 6
હવે,શાક માં થી 1/2 શાક અલગ પ્લેટમાં કાઢી લો અને બાકી નું અડધાં શાક ને પેન માં પાથરી લો,તેના પર અગાઉ થી રાંધેલા ચોખા માં થી થોડા ચોખા ઉમેરી ને તેનાં પર પાથરી દો,પછી તેના પર સમારેલા કોથમીર અને ફુદીના ને ભભરાવીને ઉપર ઘી ફરતે ઉમેરી ને પછી પાછું પ્લેટમાં કાઢેલ શાક પાથરી,તેનાં પર બાકી નાં રાંધેલા ચોખા ઉમેરી, કોથમીર અને ફુદીના ના પાન ભભરાવીને પછી માખણ કે થીજેલુ ઘી ફરતે રેડી/મૂકી ને ઢાંકણ ઢાંકી રાખી લો.
- 7
- 8
૧ મિનિટ પછી તેમાં થોડુંક દૂધ(જો ઈચ્છો તો દૂધ માં કેસર નાં તાતણાં કે કેસરી રંગ મિક્ષ કરી ને લઈ શકાય...મેં ફકત દૂધ જ લીધું છે) ઉપર થી ચારેતરફ છાંટી ને ઢાંકણ ઢાંકી ને ૭ મિનિટ માટે ગેસ ની ધીમી આંચ પર રાખી ને મૂકો.
- 9
૭ મિનિટ પછી ગેસ બંધ કરી દો ને તૈયાર વેજીટેબલ બિરયાની ને સર્વિગ પ્લેટમાં કાઢી ને ડુંગળી ના ગોળાકાર પતીકા,લાલ મરચાં ના કટકા, કોથમીર ના પાન અને થોડુ ઘી ઉમેરી ને ગરમાગરમ પીરસો.
- 10
આ વેજ.બીરયાની પીરસો.
Similar Recipes
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2 #Week 2# વિન્ટર કિચન ચેલેન્જ JyotsnaKaria -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
વેજ બિરયાની વિથ પલ્સ (Veg Biryani Pulse Recipe In Gujarati)
#WK2વિન્ટર કિચન ચેલેન્જ - Week 2 Juliben Dave -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
આ રેસિપી ની ખાસ વાત તો એ છે કે મને વેજીટેબલ બિરયાની બનાવવાની પ્રેરણા મારી મમ્મી પાસેથી મળી છે અને આ રેસિપી હોટેલમાં મળતી વેજીટેબલ બિરયાની કરતા એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વિડિયો જોતા તમને સમજાશે કે આ રેસિપી માં શું એવું છે જે આને બીજા કરતા અલગ બનાવે છે.વેજીટેબલ બિરયાની https://youtu.be/MlJYrmq3PJc Jaya Mahyavanshi -
-
-
-
વેજીટેબલ બિરયાની(vegetable Biryani Recipe in Gujarati)
આ બિરયાની હેલ્ધી પણ છે અને ખુબ ઝડપથી બની જાય છે#GA4#week16બિરયાની Payal Shah -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
-
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
મે મારા પતિ માટે બિરયાની બનાવી ......😍😘😍 Bhumi Kishan Sitapara -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#મગ નું ઓસમાણ Krishna Dholakia -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
બિરયાની ડીનર માટે બેસ્ટ ઓપ્શન્સ છે.ખૂબ જ સુગંધિત હેલ્ધી ડીશ. Bhavna Desai -
-
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5#WEEK5#ફૂડ ફેસ્ટિવલ1#પરદા બિરયાની#ચોખા રેસીપી#ઘઉં રેસીપીપરદા બિરયાની માં ઘઉં ના લોટ માં થી મોટી રોટલી બનાવી ને તેમાં રાંધેલા ચોખા,તળેલી ડુંગળી, કોથમીર/ફુદીના ના પાન,મિશ્ર શાક\છોલે ...કે તળેલા બટાકા ના કટકા કે એકલું મિશ્ર શાક ને પાછું ચોખા નું સ્તર,ને ઉપર...તળેલી ડુંગળી, કોથમીર, ઘી,શાક,ચોખા ને...રોટલી થી બધું ઢાંકી ને ધીમી પર રાખી બન્ને બાજુ વારાફરતી ઉથલાવી ને શેકાવા દહીં...થવા દો...પરદા બિરયાની તૈયાર... Krishna Dholakia -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
.. વેજીટેબલ શિયાળા મા સરસ મળે એટલે બિરયાની ખાવાની મજા આવે. વિનટર સીઝન #WK2 Jayshree Soni -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia -
બ્રન્ટ ગાર્લિક પાલક સૂપ (Burnt Garlic Palak Soup Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#વિક ૩ Rita Gajjar -
જીંજરા નું શાક (Jinjra Shak Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#લીલા ચણા નું શાક Krishna Dholakia -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week2 રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદિષ્ટ Ramaben Joshi -
-
-
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
-
More Recipes
ટિપ્પણીઓ (15)