જીંજરા નું શાક (Jinjra Shak Recipe In Gujarati)

જીંજરા નું શાક (Jinjra Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં બે કપ પાણી ઉમેરી ને ગરમ કરો,પાણી સરસ ઉકળવા લાગે એટલે તેમાં ચણા,મીઠું અને ખાંડ ઉમેરી ને ગેસ ની high flam પર બાફી લો...૫ થી ૭ મિનિટ લાગશે.
ચણા સરસ બફાઈ જાય એટલે ચારણી બાઉલ પર રાખી ને ચણા ને નિતારી લો..પાણી શાક માં વાપરવું. - 2
લસણ ની ચટણી બનાવવી :
લસણ ની કળી,જીરું,લાલ મરચું....ખાંયણી માં લસોટી ને ચટણી તૈયાર કરી લો. - 3
ગ્રેવી બનાવવા માટે :
ટામેટાં,લીલી ડુંગળી નો સફેદ ભાગ,લીલાં મરચાં અને આદુ નો ટુકડો...ધોઈ,સમારી ને મિક્ષચર જાર માં ઉમેરી ને કર્શ કરી લો...ગ્રેવી તૈયાર... - 4
પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું ઉમેરો ને સરસ તતડે એટલે હીંગ,સૂકાં લાલ મરચાં,તજ,તમાલપત્ર અને લવિંગ ઉમેરી ને સાંતળો પછી ગેસ ની આંચ ધીમી કરી ને તેમાં ચણાનો લોટ ઉમેરી ને શેકો...રંગ બદલાય અને સુંગધ આવે એટલે તેમાં મોટી ચમચી લસણ ની ચટણી,હળદર,ધાણાજીરુ,લાલ મરચું ઉમેરી ને મિક્સ કરી લો પછી તરત જ છાશ ઉમેરી ને સરસ હલાવી લો.
- 5
- 6
ટામેટાં - ડુંગળી ની ગ્રેવી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવીને ઢાંકણ ઢાંકી ને તેલ છુટું પડે ત્યાં સુધી પકવો,વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી ને હલાવી લેવું.પેન માં તેલ છુટું પડે એટલે તેમાં લીલી ડુંગળી નો લીલો ભાગ ઉમેરી ને સાંતળો,હવે તેમાં બાફી ને નિતારી ને રાખેલ ચણા ઉમેરી મિક્ષ કરો,મેશર થી શાક ને અધકચરુ કરો.
- 7
પછી તેમાં બાજું પર અલગ રાખેલ બાફેલ ચણા નું પાણી ઉમેરી ને શાક ને ખદખદાવા દો,પછી ઢાંકણ ઢાંકી ને શાક ને પાંચ મિનિટ માટે ઉકળવા દો.
- 8
પાંચેક મિનિટ પછી ઢાંકણ ખોલી ને શાક ને હલાવો,રસો ઘટ્ટ થવા આવે અને તેલ છૂટું પડે એટલે ગરમ મસાલો,મેથી ની સૂકવણી નો પાઉડર અને ગોળ ઉમેરી ને સરસ હલાવી લો.....શાક તૈયાર
- 9
વઘારિયા માં ૨ ચમચી તેલ ગરમ કરી શાક ઉપર લાલ મરચું ઉમેરી તેના પર ગરમ તેલ ઉમેરી ને સરસ હલાવી લો.
- 10
- 11
આ તૈયાર લીલાં ચણા(જીંજરા) નું શાક પીરસી શકાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
લીલા ચણા નું દહીં વાળુ શાક (Lila Chana Dahi Valu Shak Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ લીલા ચણા નું શાક શિયાળા માં લીલા ચણા ખૂબ પ્રમાણ માં બજાર માં મળે છે. ચણા ની અનેક પ્રકાર ની વાનગી બનતી હોય છે. આજે મે લીલા ચણા નું દહીં વાળુ શાક બનાવ્યું છે. આ શાક રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#મગ નું ઓસમાણ Krishna Dholakia -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#વેજીટેબલ બિરયાની Krishna Dholakia -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia -
તડબૂચ ના સફેદ ભાગ નું ગોળ-આંબલી વાળું શાક
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ#તડબૂચ ના સફેદ ભાગ નું શાક Krishna Dholakia -
લીલા ચણા નું શાક (Green Chickpeas Sabji Recipe In Gujarati)
#WK5#cookpadindia#CookpadgujaratiWeek-5લીલા ચણા નું શાક Ketki Dave -
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
-
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
-
-
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
વેજ બિરયાની વિથ પલ્સ (Veg Biryani Pulse Recipe In Gujarati)
#WK2વિન્ટર કિચન ચેલેન્જ - Week 2 Juliben Dave -
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#કોબીજ - બટાકા નું શાક Krishna Dholakia -
-
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
-
-
-
સત્તુ ટામેટાં નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
More Recipes
ટિપ્પણીઓ (12)