મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Anugrah Kitchen
Anugrah Kitchen @Purv_Khakhariya

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
5 વ્યક્તિ
  1. 3 નંગટામેટાં
  2. 3 નંગડુંગળી
  3. 8-10કળી લસણ
  4. 200ગરમ પનીર
  5. 2-3તીખા મરચા
  6. 1ઇન્ચ આદુ નો ટૂકડો
  7. 5 મોટા ચમચાતેલ
  8. 1વાટકો વટાણા
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 1 ચમચીકીચન કિંગ મસાલો
  13. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક પેન મા તેલ લઈ ડુંગળી, ટામેટાં, મરચા અને આદું સાંતળી લો

  2. 2

    પછી તેને ક્રશ કરી લો

  3. 3

    પછી તેમાં બધા મસાલા ઉમેરો અને મિક્સ કરો

  4. 4

    પછી તેમાં પનીર ઉમેરો

  5. 5

    પછી તેને મિક્સ કરી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anugrah Kitchen
Anugrah Kitchen @Purv_Khakhariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes