ગુંદર પાક લાડુ (Gundar Paak Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

ગુંદર પાક લાડુ (Gundar Paak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
  1. 1 કપઘી
  2. 1 કપગુંદર
  3. 1 કપઘઉંનો લોટ
  4. 1 કપગોળ
  5. 1 નંગસૂકું કોપરું
  6. 1/2 કપકાજૂ-બદામ પાઉડર
  7. 1 ચમચીસૂંઠ પાઉડર
  8. 1 ચમચીગંઠોળા પાઉડર
  9. 1 ચમચીમગજતરીના બી
  10. 1/4 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    1/4 કપ ઘી ને ગરમ કરી તેમાં થોડો થોડો કરીને ગુંદર શેકી લેવો. ઠંડું થાય એટલે તેના પર વાટકી મૂકી ક્રશ કરી લો.

  2. 2

    ત્યાર બાદ એ જ લોયામાં પોણી વાટકી ઘી લઇ ઘઉંના લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો.

  3. 3

    હવે ગુંદ અને બાકી ની બધી સામગ્રી તેમાં નાખી લો અને મિક્સ કરી લો. આ મિશ્રણને થોડું ઠંડું થવા દો.

  4. 4

    ગોળને જીણો સમારી લો અને થોડો થોડો નાખી મિક્સ કરતા જવું.

  5. 5

    હવે તેના લાડું બનાવી લો. તો તૈયાર છે ગુંદર પાક લાડું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes