વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

Amee Maniyar
Amee Maniyar @amee79
Jetpur

વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા
  2. 4 કપપાણી
  3. 1 વાટકો મિક્સ વેજીટેબલ
  4. મીઠું
  5. મરચું
  6. ગરમ મસાલો જરૂર મુજબ
  7. વઘાર માટે તેલ
  8. તજ
  9. લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને થોડી વાર પલાળી રાખો

  2. 2

    તેલ ગરમ મૂકી તેમાં તજ, લવિંગ મૂકી મિક્સ વેજીટેબલ નાખો.

  3. 3

    બરાબર મિક્સ કરી તેમાં ચોખા ઉમેરો.

  4. 4

    ધીમે તાપે ચડવા માટે રાખો. બધું બરાબર ચડી જાય પછી ગરમ ગરમ પિરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Maniyar
Amee Maniyar @amee79
પર
Jetpur

ટિપ્પણીઓ

Similar Recipes