દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

ઉત્તર પ્રદેશ માં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ નાના-દાદી નાં હાથની ખૂબ જ ભાવતી રેસીપી છે.. મારા મમ્મી પણ બનાવે.. આજે એ જ રેસીપી બનાવું છું જે બાજરીના રોટલા, રોટલી કે ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. (અડદની ફોતરાવાળી દાળ)
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશ માં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ નાના-દાદી નાં હાથની ખૂબ જ ભાવતી રેસીપી છે.. મારા મમ્મી પણ બનાવે.. આજે એ જ રેસીપી બનાવું છું જે બાજરીના રોટલા, રોટલી કે ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. (અડદની ફોતરાવાળી દાળ)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ધોઈને સમારી લો. દાળ વીણીને, ધોઈને ૧૫ મિનિટ સુધી પલાળી દો. પછી કુકરમાં મીઠા સાથે બંને બાફી લો. ૪-૫ સીટી લેવી
- 2
કુકર ખોલી થોડું પાણી નાંખી જેરણી (મથની) થી બ્લેન્ડ કરો. લોટ, મસાલા અને જરુર મુજબ પાણી નાંખી ધીમા તાપે ઉકાળો.
- 3
હવે વઘારિયામા ઘી મૂકી જીરુ અને લસણની કતરણ નાંખો.. પછી હીંગ અને મરચું નાંખી વઘાર કરો. કો તૈયાર છે દાલ પાલક.. ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
બથુઆ દાલ તડકા (Bathua Dal Tadka Recipe In Gujarati)
#MSમકરસંક્રાતિ રેસીપી ચેલેન્જશિયાળામાં જ બથુઆની ભાજી આવે. અગાઉની આવી જ રેસીપી પાલક ની ભાજીનો ઉપયોગ કરીને બનાવી છે. આ અડદની ફોતરાવાળી દાળ સાથે બથુઆની ભાજી માં જ બને અને ખૂબ જ ટેસ્ટી લાગે. પણ બથુઆની ભાજી ન મળે તો પાલકમાં પણ કરી શકાય. Dr. Pushpa Dixit -
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
બથુઆ (ચીલની ભાજી) અને કાળી અડદની દાળ
શિયાળામાં જ આ ભાજી મળે અને અડદની દાળ પણ ખૂબ જ હેલ્ધી. રોટલા, રોટલી કે ભાત સાથે ખવાય. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
અડદ દાળની ખિચડી (Urad Dal Khichdi Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશની લોકપ્રિય ખીચડી ખાસ શિયાળામાં બને.. નાનપણમાં જ્યારે ત્યાં જવાનું થાતું ત્યારે દાદી-નાની ના હાથની બનેલી ગરમાગરમ ખિચડી સાથે ઘરનું ઘી, કોથમીર-મરચાની લીલી ચટણી, મૂળો, અથાણું, દહીં, પાપડ વગેરે સર્વ થાય. Dr. Pushpa Dixit -
દાલ-પાલક અને જીરા રાઈસ (Dal Palak Jeera Rice Recipe In Gujarati)
બહુ ઓછી ભાવતી પાલકને જુદી-જુદી રીતે હેલ્ઝી રેસિપિ બનાવી સર્વ કરવી ગમે ને બધા હોંશે-હોંશ ઝાપટી જાય. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5@cook_22909221 neeruji ની રેસીપી જોઈ પાલક પાત્રા બનાવ્યા છે.મને તો બહુ સમય લાગશે એવું લાગ્યું પણ નીરુબેનની રેસીપી જોઈ રોલ વાળ્યા વગર મસ્ત પાલક પાત્રા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DRદાલ પાલક બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. આ દાલ બનાવો તો શાક ન બને તો પણ ચાલે કારણ કે પાલક હોવાથી ન્યુટ્રીશન મળી રહે સાથે ઘી માં બનવાથી રિચ દાલ બને જે તમે રોટી અને રાઈસ સાથે સર્વ કરી શકો.દિવાળી નું કામ હોય, છોકરાવને પરીક્ષા હોય જ્યારે તબિયત સારી ન હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ દાલ બહુ જ સારુ ઓપ્શન છે. નાનપણથી મમ્મી ના હાથ ની બનાવેલી આ દાળ ખાધી છે અને હવે મારા બાળકો ને પણ બહુ જ ભાવે છે. Dr. Pushpa Dixit -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Eb દરેક શનિવારે મારા ઘરે અડદની દાળ બને.. ખૂબ જ પૌષ્ટિક અને શિયાળામાં ખાસ બનતી દાળ. રોટલા સાથે રીંગણનું શાક હોય તો.. તો.. મોજ જ પડી જાય. Dr. Pushpa Dixit -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#WKRપાલક નો ઉપયોગ કરી સરસ ખિચડી બનાવી. ઉપર થી ઘી માં લસણ કકડાવી બીજો તડકો કરવા થી આ ખિચડી ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Dr. Pushpa Dixit -
વેજ દલિયા ખિચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)
#WKRનાનપણથી પપ્પા ખાસ નાસ્તા માં બનાવરાવતા અને શિયાળામાં તડકે બેસી બધા ખાતા. ઉત્તર પ્રદેશ માં દલિયો નાસ્તા માં ખવાય. દૂધ માં સ્વીટ દલિયો બને અને કોઈ વાર વેજીટેબલ નાંખી આવી ખિચડી જેવો દલિયો બને.જેને આપણે health conscious લોકો broken wheat તરીકે ઓળખીએ. તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર હોવાથી અને સાથે સીઝનલ વેજીટેબલ ને લીધે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે.હું ખાસ કરીને ડિનરમાં કંઈ હળવું ખાવા ની ઈચ્છા હોય ત્યારે બનાવું અને ગરમાગરમ ખાવાની મજા પડે. સાથે દહીં, રાઇતું કે અથાણું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ગાજર મૂળા મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Marcha Instant Athanu Recipe In Gujarati)
દરેક વર્ષ શિયાળામાં મમ્મી ને યાદ કરી જરૂર બનાવું. નાનપણથી ખાધેલું ને ખૂબ જ ભાવતું આ અથાણું ઉત્તર પ્રદેશ ની મમ્મી ની રીતે બનાવું. ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
-
લહસુની પાલક આલુ (Lahsuni Palak Aloo Recipe In Gujarati)
પાલક પનીર તો બહુ બનાવ્યું હવે કંઈક નવું ટ્રાય કર્યું.. તમે પણ જરુર થી ટ્રાય કરજો.. જરુર થી ગમશે. Dr. Pushpa Dixit -
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
ગુવાર ઢોકળી અને ગુવાર બટેટાનાં શાક થી થોડું જુદું ઉત્તર પ્રદેશ સ્ટાઈલનું (ગળપણ વગરનું) શાક છે. નાનપણથી મમ્મીના હાથનું ખાધેલું હોવાથી કોઈ વાર બનાવું અને બધાને ભાવે... Dr. Pushpa Dixit -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTERKITCHENCHALLANGE3 શિયાળાની કડકડતી ઠંડી માં ગરમાગરમ સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે. આજે મેં પાલક સૂપ બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો તમે પણ ટ્રાય કરજો 😋 Bhavnaben Adhiya -
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
લસણ વાળી કઢી (Garlic Kadhi Recipe In Gujarati)
શિયાળામાં બાજરાના રોટલા અને રીંગણનાં શાક સાથે બનતી કઢી. શરદી કે કફ હોય તો આ કઢી પીવાથી શરદીમાં રાહત મળે છે. અત્યારે વરસાદ નાં ઠંડા વાતાવરણમાં પણ ગરમાગરમ કઢી, રોટલો અને રીંગણનું શાક.. સાથે ગોળ અને લસણની ચટણી.. જલસો જ પડી જાય.. Dr. Pushpa Dixit -
રેડ ચટણી (Red Chutney Recipe In Gujarati)
ખાસ કરીને ઢોસા અને સાંભર સાથે નારિયલ ચટણી સર્વ થાય છે. પણ આજે લીલું નારિયલ નથી તો કંઈક જુદી જ ચટણી ટ્રાય કરી છે. લસણ કે ઉપરથી વઘારની પણ જરુર નહિ..ઢોસા કે કોઈ પણ સાઉથ ની રેસીપી સાથે ખૂબ સરસ લાગે છે.onion-tomato chutni - Red chutni પણ કહી શકાય. આ ચટણીમાં નારિયલ કે શીંગ કે દહીં ન હોવાથી ૪-૫ દિવસ સારી રહે છે. કાંચની બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી ગમે ત્યારે ઉત્તપમ, અપ્પે, રવા ઢોસા કે મેંદુવડા અને ઈડલી સાથે સર્વ કરી શકાય. (onion-tomato chutni for dosa) Dr. Pushpa Dixit -
-
દાલ મુનગા (Dal Munga Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@krishna_recipes_ inspired me for this recipeતુવેર દાળ અને મુનગા એટલે સરગવાની શીંગ ની દાળ બનાવાય જે રોટી કે રાઈસ સાથે સર્વ કરી શકાય છે.આ દાળ સાઉથનાં સાંભર જેવી લાગે પરંતુ લીમડાના પાન, આંબલી ની ખટાશ અને સાંભર મસાલો ન હોય. અને થોડી થિક દાળ હોય છે.પારંપરિક દાલ મુનગા માં ફક્ત ઘી-જીરાનો જ વઘાર કરે. ફક્ત દાળ અને સરગવાનો જ ટેસ્ટ આવે. બેઝીક મલાસા જ વપરાય જેવા કે હળદર, મરચું અને મીઠું. તો પણ માટીનાં વાસણ માં ધીમા તાપે ચુલે બનતી આ દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (6)