ટામેટા નો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Daksha Danidhariya
Daksha Danidhariya @Daksha_7272
શેર કરો

ઘટકો

20મિનીટ
4 લોકો
  1. 500 ગ્રામટામેટા
  2. 1/2 ચમચી તજ -લવિંગ પાઉડર
  3. 2 ચમચીજેટલું ઘી
  4. ચપટીરાઈ
  5. ચપટીજીરું
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. ગોળ અથવા સાકર પાઉડર સ્વાદ અનુસાર
  10. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

20મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને બાફી ને છાલ ઉતારી ને ક્રશ કરી લેવા ત્યારબાદ ઘી મૂકી ને તેમાં રાઈ જીરું નો વઘાર મૂકી ચપટી હિંગ નાખી ક્રશ કરેલા ટામેટા નાખી દેવા

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું, મરચું, ગોળ અથવા સાકર પાઉડર આદુ મરચા ની પેસ્ટઅને તજ લવિંગ નો ભૂકો નાખી ખૂબ ઉકળવા દેવું

  3. 3

    ત્યારબાદ કોથમીર થી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Danidhariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes