ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટાને ધોઈને મોટા કટકા કરો પછી તેમાં એક બટેટાની છાલ કાઢીને તેને ચોરસ કટકા કરો તેમાં અડધું ગાજરને છાલ કાઢી કટકા કરો પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખી બે સીટી વગાડી લો કુકર થઈ જાય એટલે થોડું ઠરે એટલે બ્લેન્ડરથી ક્રશ કરો પછી તેને ગાળી લો
- 2
હવે ગાજર કેપ્સીકમ લીલુ લસણ આદુ વધુસમારી લોએક તપેલીમાં ઘી મૂકી તજ લવિંગ હિંગ નાખી સુધારેલા ગાજર કેપ્સીકમ વઘાર કરો થોડું સધાઈ જાય એટલે તેમાં મીઠું હળદર મરચું ગોળ નાખી હલાવો પછી તેમાં ક્રશ કરીને ગાળેલા ટમાટર નો શુભ નાખો તૈયાર છે ગરમા ગરમ ટમેટા સુખ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516109
ટિપ્પણીઓ