મમરા ના લાડુ (Mamara Ladoo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામમમરા
  2. 250 ગ્રામગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌથી પેહલા મમરાના શેકી લો.

  2. 2

    લોયામાં ઘી ગરમ મૂકી ગોળ ઉમરવો. ગોળ થોડો લાલ થાય એટલે ગેસ બંધ કરી દેવો. અને તેમાં મમરા ઉમેરી દેવા.

  3. 3

    પાણી વાળા હાથ કરી લાડુ વાળવા. આ રીતે મમરા ના લાડુ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes