માવા ના ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર વાસણમાં ખાંડ ઉમેરી ખાંડ ડુબે તેના કરતા બે આંગળી ઉપર રહે તેટલું પાણી ઉમેરી ઉકાળી લો. પછી તેમાં ઈલાયચી પાઉડર નાખો. હવે એક વાસણમાં માવાને ખમણી લો તેમાં મેંદો બેકિંગ સોડા ઉમેરી દૂધથી લોટ બાંધવો અને આ મિશ્રણને ખૂબ જ મસળી લો. હવે આ લોટમાંથી નાના-નાના લુઆ બનાવીલો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકો તેલ થાય એટલે તેમાં જાંબુ નાખી તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. જાંબુ થોડાક ઠંડા થાય એટલે ચાસણી માં ઉમેરી લો.
- 3
તો તૈયાર છે આપણા ટેસ્ટી ગુલાબ જાંબુ. સર્વિંગ બાઉલમાં લઈ સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. અહીંયા હું માવા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Nita Dave -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021Post 2 ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. એ હું માવામાંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Varsha Dave -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#valentinespecialSweetHappy valentine day to all my lovely friends and followers💐🌹🎂🍫💕 Riddhi Dholakia -
-
માવા ના ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MDC Sneha Patel -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
માવા ના ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ રેસિપીઝ (Mawa Gulab Jamun Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૦#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ગુલાબ જાંબુMe koi દિવસ ગુલાબ જાંબુ બનાવ્યા નથી કેમ કે મને ચાસણી ફાવતી j નહી cookpad app નો khub khub આભાર માનું છું કે આમાં જોડાયા પછી ધનું બધું શીખી છુ તો આજે ફસ્ટ ટાઇમ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુટ્રેડિશનલ રીતે બનતા માવાના ગુલાબજાંબુ ખાવાની મજા જ અલગ છે આજે અહી મે માવા ના ગુલાબ જાંબુ બનાવ્યા બહુ જ સરસ બન્યા છે Jyotika Joshi -
-
કાલા જાંબુ (Kala Jamun Recipe In Gujarati)
આ એક માવો અને પનીરથી બનતી મિઠાઈ છે. આ વાનગી ગરમ તેમજ ઠંડી પણ ખાઈ શકાય છે આ વાનગી બનાવવા માં સહેલી અનેઝડપથી બનતી વાનગી છે તો ચાલો બનાવીએ કાલા જાંબુ#EB#Week3કાલાજાબુ Tejal Vashi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15359688
ટિપ્પણીઓ