ઘટકો

  1. 400 ગ્રામમમરા
  2. 400 ગ્રામસમારેલો ગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક કડાઈમાં ઘી નાખી ને ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ નાખી ગોળ બરાબર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો.

  2. 2

    ત્યારબાદ કડાઈ ને નીચે ઉતારી ને મમરા નાખી ને સરખી રીતે મિક્સ કરી લેવાનું. પછી પાણી વાળો હાથ કરી ને એક સરખા લાડુ વાળી લેવાના. તૈયાર છે મમરા ના લાડુ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Himani Vasavada
પર

Similar Recipes