મેથી અને બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 1 કપબાજરીનો લોટ
  2. 1/2 કપચણાનો લોટ
  3. 2 ચમચીરવો
  4. 1 ચમચીકોથમીર
  5. 2 ચમચીમેથી ની ભાજી
  6. 1/2 ચમચીઆદુ- મરચાની પેસ્ટ
  7. 1/2 ચમચીમરચાની ભૂકી
  8. 1/2 ચમચીધાણાજીરૂ
  9. 1/4 ચમચીહળદર
  10. 1/4 ચમચીગરમ મસાલો
  11. મીઠું જરૂર મુજબ
  12. 2-3 ચમચીદહીં
  13. 1/2 ચમચીતલ
  14. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ, ચણાનો લોટ,રવો,મેથીનીભાજી,કોથમીર, ધાણાજીરુ, મીઠું,મરચું, હળદર, આદુ મરચાની પેસ્ટ અને ગરમ મસાલો અને દહીં નાખી લોટ બાંધો.

  2. 2

    બાંધેલા લોટમાંથી માંથી ગોળ વડા વાળી લો. પછી તેના ઉપર તલ લગાવીને તવા પર તેલ નાખીને શેકી લો.બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી.

  3. 3

    મેથી અને બાજરીના વડા બનીને તૈયાર છે, તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes