શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામમમરા
  2. 1 કપઝીણો સમારેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    2/3 મિનિટ માટે મમરા ને કોરા જ શેકી લો.

  2. 2

    એક કડાઈમાં સમારેલો ગોળ ઉમેરી તેનો પાયો કરવા મૂકો તેને સતત હલાવતા રહેવું. ગોળ ફૂલીને ઉપર આવી જશે અને તેનું રંગ બદલાઈ જશે.

  3. 3

    ગોળનો પાયો થઇ જાય એટલે તેમાં શેકેલા મમરા ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ગ્રીસ કરેલી જગ્યાએ પાથરીને તેના કાપા પાડી દો.

  4. 4

    ચીકી ઠરી જાય એટલે તેના ટુકડા છુટા પાડી દેવા. તો તૈયાર છે ક્રિસ્પી મમરા ની ચીકી સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes