ઓસામણ (Osaman Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#WK5
#Week5
#Cookpadindia
#Cookpadgujarati
ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી

ઓસામણ (Osaman Recipe In Gujarati)

#WK5
#Week5
#Cookpadindia
#Cookpadgujarati
ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીમગ
  2. 1/2 ચમચીરાઈ
  3. 1/2 ચમચીજીરૂ
  4. 2 ટુકડાતજ
  5. 2લવિંગ
  6. 3આખા તીખા
  7. 6લીમડાના પાન
  8. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. 1નાનો ટુકડો ગોળ
  11. 2 ચમચીતેલ
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી મગ લેવા તેને બે કલાક પલાળવા ત્યારબાદ પાણી કાઢી કુકરમાં નાખી બે વિશલ વગાડવી

  2. 2

    પછી તેને તપેલામાં કાઢી થોડીવાર ઉકળવા મૂકવું તેમાં 1/2 ચમચી હળદર ધાણાજીરું નાખો ત્યારબાદ એક પેનમાં 2 ચમચી તેલ મૂકી એમાં 1/2 ચમચી રાઈ નાખવી 1/2 ચમચી જીરૂ નાખવું આ બધાને એક મિનિટ સાંતળવા ત્યારબાદ તેમાં ત્રણ ટુકડા તજ ના અને 2 લવિંગ 1 તમાલપત્ર નાખો ત્યારબાદ તેમાં એક ચમચી આદુ-લસણની પેસ્ટ નાખવી આ બધાને એક મિનિટ સાંતળી ને ઓસામણ જે કાઢેલું છે તે નાખવું તેને ઉકાળવું

  3. 3

    ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ નાખવો ૧ નાનો ટુકડો ગોળ નાખવો સ્વાદ અનુસાર મીઠું નાખવું આ બધાને બે મિનિટ માટે ઉકાળવા આમ આપણું ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ઓસામણ તૈયાર થશે ત્યારબાદ તેને એક બાઉલમાં ભરી ઉપર કોથમીર થી ડેકોરેટ કરી સર્વ કરવું આ ઓસામણ વજન ઉતારવા માટે ઉપયોગી બનશે તેમજ માંદા માણસ માટે.પાચનક્ષમ અને ખૂબ જ ઉપકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes