મલાઇ માંથી ઘી

Shilpa khatri @cook_33628760
મલાઇ માંથી ઘી
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી બનાવવું સહેલું ને સરળ છે. 6-7 દિવસ ફ્રીજ માં મુકેલી મલાઇ ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરો.
- 2
શિયાળા માં માખણ જલ્દી ન ઉતરે તો તેમાં થોડું ગરમ પાણી નાખો.5 મીનીટ માં
માખણ ઉતારી જશે. - 3
કળાઇ માં માખણ કાઢી ઉપર ઠંડું પાણી રેડો.બધી છાસ નીકળી જશે.જેથી ઘી જલ્દી બની જશે. પછી કળાઇ ને મિડિયમ ગેસ પર ઉકાળો. 10 મીનીટ માં બની ગયું દાણાદાર ઘી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઇ માંથી ઘી (Malai Ghee Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home madeમલાઇ ને જમાવ્યા વગર જ ઘી બનાવી શકાય.ઘર ના ઘી નો સ્વાદ અનેરો હોય છે. Shilpa khatri -
માખણ માંથી ઘી
ઘર ની મલાઈ માંથી માખણ,છાશ,પનીર અને છેલ્લે ઘી થઈ શકે છે..આજે મે માખણ છાશ અને ઘી બનાવ્યું . Sangita Vyas -
-
મલાઇ માંથી ઘી બનાવતા વધેલી છાસ માંથી પનીર
ઘણી વખત સાંભળ્યું અને ઘણી રેસીપી પણ જોઈ કે મલાઇ માંથી ઘી બનાવતા વધેલી છાસ માંથી પનીર બનાવી શકાય. પરંતુ આજે જ ટ્રાય કર્યું. પનીર થોડું હોવાથી પોટલી વાળી ટાંક્યું પણ જો વધારે હોય તો ફ્લેટ વાસણ માં મકી બનાવો તો તેના પીસ પણ સરસ પડે.પ્રથમ પ્રયત્ન છે તો પણ ૧ વાટકી પનીર બન્યું છે(છાસનાં પ્રમાણમાં) જ્યાં પનીર ને ક્રમ્બલ કરી બનાવાતી રેસીપી માં ઉપયોગ કરીશ. Dr. Pushpa Dixit -
મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર
#મલાઇ માં થી માખણ + ઘી + પનીરમલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર Shilpa khatri -
ઘી (Ghee Recipe In GujaratI)
#માઇઇબુકમલાઈ માંથી માખણ કાઢવું એટલે ખૂબ ઝંઝટ ,હું ફક્ત 2-3 મિનિટ માં જ માખણ બનાવું છું એ પણ હેન્ડ મિક્ષી કે મિક્સર વગર .એટલે માખણ અને ઘી આસાની થી આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
દૂધ ની મલાઈ માંથી ઘી (Milk Malai Ghee Recipe In Gujarati)
માખણ ને મંથન એકબીજા સાથે જોડાયેલ છે..જેમ સમુદ્ર મંથન કરતા અમૃત મળ્યું એમ મલાઈ ને મથવાથી માખણ નામનું અમૃત મળે છે,જેને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ વહાલું કરેલ છે.. એ માખણ ને ગરમ કરવાથી મળતું ઘી સ્વયં પ્રભુ નારાયણ નો અંશ છે એમ કહેવાય છે..એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ઘી ને કોઈ જ આભડછેટ લાગતી નથી...જૂના જમાના માં ઘર ની ગૃહિણી ઓ રવૈયા ના ઉપયોગ થી જ માખણ બનાવતી..બસ એ જ પદ્ધતિ થી આજે ઘી બનાવ્યું છે#WD.wish you all to Happy women's day... Nidhi Vyas -
-
હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘર ની ભેગી કરેલી મલાઈ વલોવી માખણ કાઢી અને માખણ થી ઘી બનાવયુ છે . અને પછી બટર મિલ્ક(માખણ બનાવતા જે છાસ નિકળે એના થી પનીર બનાવુ છુ , આ રીતે દુધ મા ફેટસ ઓછુ થાય છે અને ઘર ના માખણ, ઘી અને પનીર બની જાય છે. માખણ થી ઘી) Saroj Shah -
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
-
ઘી (Ghee Recipe In Gujarati)
મેં ૧૦ દિવસ ની મલાઈ ફ્રિઝરમા રાખી હતી. તેમાં થી એકદમ સ્વાદિષ્ટ ,સુગંધી અને ચોખ્ખું ઘી નીકળે છે.ગાયના દૂધની મલાઇ નું ઘી Ankita Tank Parmar -
ઘી (Ghee Recipe In Gujarati)
ઘી એવી આઈટમ છે કે જે રોજ અલગ અલગ રેસીપી મા ઉપયોગ થાય છે .તો આજ મેં ઘર મા માખણ નુ ઘી કરીયુ. Harsha Gohil -
દેશી ઘી(desi ghee recipe in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૩૦ઘર નું ચોખ્ખું ઘી ખૂબ જ ગુણકારી છે તો હું મારા દીકરા માટે ઘર નું ઘી જ ઉપયોગ કરું છુ. Dhara Soni -
ઘી વાળી બિસ્કીટ ભાખરી (Ghee Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#ફૂડફેસ્ટિવલ#બિસ્કીટભાખરી#cookpad#cookpadindia#cookpadgujarati#cooksnapchallengeઘી બિસ્કીટ ભાખરીહું આ રીત પ્રમાણે ક્રિસ્પી ભાખરી બનાવું છું .. મારા ઘર માં બધાં ને ખૂબ જ પ્રિય છે . અમે ઘર માં કચ્છી ભાષા માં "*મોણી રોટી*" કહીયે છીયે . Manisha Sampat -
-
મલાઈનું ઘી
ઘરમાં મલાઈ જમા થઈ હોય તેમાં દહીં નાંખી વલોવી ઘી બનાવી શકાય.#લેફટ ઓવર#goldenapron3 Rajni Sanghvi -
ઘી ના કીટું માંથી લાડુ (Kittu Na Laddu Recipe In Gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપને એક સરસ મજાની રેસીપી કે જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે... આપણે ઘરે દૂધ લેતા હોય તો તેની મલાઈ ભેગી કરીએ છીએ અને પછી તેમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ.. ત્યારબાદ એ ઘી ના કિટ્ટુ ને આપણે ફેકી દઈએ છીએ... પણ તેના કરતાં એ કિટ્ટુ નો ઉપયોગ ભાખરી માં મોળ તરીકે અથવા આ રીતે લાડુ બનાવીને કરી શકાય છે... અને હા આ એક વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી ગણાય છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મલાઈ માંથી માખણ પનીર ઘી (Makhan Paneer Ghee By Malai Recipe In Gujarati)
#cookpadgujarati# cookpad Sheetal Nandha -
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#MAHappy Mother's Day🙏🌹''કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી ના શકાય. માં ના પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે''.🌸🌹મારા મમ્મીએ શીખવાડેલી ઘર ની મલાઈ માંથી સરસ સફેદ માખણ અને કણીદાર ઘી બનાવવાની રીત આજે હું આમાં મૂકી રહી છું. ઘરનું ચોખ્ખું માખણ અને ઘી આપણે રોટલા અને રોટલીમા લગાવીને ખાઇ શકીએ છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. Hetal Siddhpura -
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#USસ્વાદ અનેરો અને પતંગ ને છૂટો દોર આપે તેવો મમરા નો લાડુ. Kirtana Pathak -
પંજાબી સ્ટાઇલ મેથી મટર મલાઇ
#ડિનરમેથી મટર મલાઇ પંજાબી ગ્રેવી સાથે સરસ લાગે છે એક વાર જરુર બનાવશો. Hiral Pandya Shukla -
-
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
૧૫ દિવસ મલાઈ ભેગી કરો અને બનાવો મસ્ત.. તાજુ ઘી. મેળવવાની ઝંઝટ વગર. Dr. Pushpa Dixit -
-
#દૂધ #ઘી #દહીં #છાસ #માખણ #ઘી
આજે મેં ઘરનું ઘી બનાવ્યું છે તે મેં અમુલ ગોલ્ડ દૂધ આવે છે. તો ઘણા લોકો ના ઘરમાં આ દૂધ આવતું પણ આવતું હશે. તો ઘરનું ઘી માખણ છાસ આ બધી વસ્તુ આપણને ચોકખી મળેછે તેથી હું હમેશા આ જ રીતે ઘી બનાવુંછું તો આજે તેની રીત પણ જાણી લો હું સીધી મલાઈનું ઘી નથી બનાવતી તો આજે તેની રીત જાણીલો. Usha Bhatt -
માખણ નાં દૂધ માંથી પનીર બનાવવું
માખણ બનાવી ને વધેલા દૂધ માંથી પનીર ખુબ સરસ બને છે.અહીંયા મે એ રીત બતાવી છે.આ પનીર અસલ બહાર જેવું ફ્રેશ અને સોફ્ટ બને છે. Varsha Dave -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. Dimpy Aacharya -
પનીર રાજમા મસાલા (Paneer Rajma Masala Recipe In Gujarati)
#Famઘર માં બઘા ને રાજમા પસંદ હોય છે, અહીં પનીર રાજમા નું કોમ્બીનેશન એ પણ પંજાબી ગે્વી માં ખુબ ટેસ્ટી લાગે છે.જે રાઇસ જોડે લઇ શકાય છે. Kinjalkeyurshah -
હોમ મેડ માખણ (Home Made Makhan Recipe In Gujarati)
ગાય ના દૂધ નું ઘર નું માખણ અને ઘી બનાવ્યું છે..આજે દેવપોઢી અગિયારસ નિમિતે લાલા ને પણધરાવ્યું..🙏 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15915295
ટિપ્પણીઓ (4)