લીલા ચણા નું શાક (Green Chickpeas Sabji Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#WK5
#cookpadindia
#Cookpadgujarati
Week-5
લીલા ચણા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ લીલા ચણા ફોલેલા
  2. ૧ ટેબલ સ્પૂનતેલ
  3. ૧\૨ ટી સ્પૂન જીરું
  4. ૧/૨ ટી સ્પૂન હીંગ
  5. ડુંગળી છીણેલી
  6. લીલી ડુંગળી ઝીણી સમારેલી
  7. લીલું લસણ ઝીણું સમારેલું
  8. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાં વાટેલા
  9. કળી લસણ ઝીણું સમારેલું
  10. ટામેટા છીણેલા
  11. મીઠું સ્વાદ પ્રમાણે નાખો
  12. ૧ ટી સ્પૂનલાલ મરચું
  13. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  14. ૧/૪ ટી સ્પૂન હળદર
  15. ૧/૪ટી સ્પૂન ગરમ મસાલો
  16. કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ પેન માં ૧ લીટર પાણી ઉકાળવા મુકો.... એમાં મીઠું & ૧/૨ ટી સ્પૂન ખાંડ નાંખો.... ઉબાલ આવે એટલે ચણા નાંખો.... ૪ - ૫ મિનિટ પછી ગેસ બંધ કરી ચણા ને ચારણી મા નીતારી લો.... પાણી સાઇડ મા રાખો

  2. 2

    હવે પેનમાં તેલ ગરમ થયે એમાં જીરુ & અજમો તતડાવો.... આદુ... મરચાં & લસણ ની પેસ્ટ સાંતળો.... લીલી ડુંગળી & સફેદ ડુંગળી નાંખી સાંતળો.... હવે છીણેલા ટામેટા નાંખી થોડીવાર થવા દો

  3. 3

    હવે બધા મસાલા નાંખી ૩ મિનિટ સસડવા દો... હવે લીલા ચણા & થોડું ચણા નું પાણી નાંખો.... ૪ મિનિટ થવા દો.... કોથમીર ઝીણી સમારેલી નાખો & ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes