રાંધવાની સૂચનાઓ
- 1
ઘરની મલાઇ એકઠી કરી...એમાં દહીં નાંખી બીજા દિવસે માખણ બનાવી લેવું
- 2
૧ નોનસ્ટીક પેન મા માખણ કાઢી એને ધીમાં તાપે થવા મુકો..... લગભગ ૧૦ થી ૧૨ મિનિટ મા ઘી છૂટું પડી જશે... ગેસ બંધ કરી દો
- 3
હવે એને ઝીણી ગરણી મા ગાળી લો
Similar Recipes
-
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
-
-
ઘી (Ghee Recipe In Gujarati)
મેં ૧૦ દિવસ ની મલાઈ ફ્રિઝરમા રાખી હતી. તેમાં થી એકદમ સ્વાદિષ્ટ ,સુગંધી અને ચોખ્ખું ઘી નીકળે છે.ગાયના દૂધની મલાઇ નું ઘી Ankita Tank Parmar -
હોમ મેઈડ ઘી (home made ghee recipe in Gujarati)
ગાય નું ઘી સર્વોત્તમ માનવામાં આવેલ છે.ઘી નાં ફાયદા અનેક છે.ઘી ખાવા થી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. Bina Mithani -
મલાઇ માંથી ઘી (Malai Ghee Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home madeમલાઇ ને જમાવ્યા વગર જ ઘી બનાવી શકાય.ઘર ના ઘી નો સ્વાદ અનેરો હોય છે. Shilpa khatri -
ઘી (Ghee Recipe In Gujarati)
ઘી એવી આઈટમ છે કે જે રોજ અલગ અલગ રેસીપી મા ઉપયોગ થાય છે .તો આજ મેં ઘર મા માખણ નુ ઘી કરીયુ. Harsha Gohil -
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
૧૫ દિવસ મલાઈ ભેગી કરો અને બનાવો મસ્ત.. તાજુ ઘી. મેળવવાની ઝંઝટ વગર. Dr. Pushpa Dixit -
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘી જેટલું શુધ્ધ હોય તેટલી જ ખાવાની મજા આવે અને વાનગી પણ સરસ બને. તો અમે ભેંસનું દૂધ જ લઈએ ભરવાડ પાસેથી તે નજર સામે જ દોહીને આપે એટલે એકદમ શુધ્ધ દૂધ. દરરોજ ૧ લીટર દૂધ લઈએ. તેમાંથી મલાઈ પણ સારી બને અને ૧૫ દિવસમાં ઘી બનાવું તો ઘરનું ચોખ્ખુ ઘી મળે. Dr. Pushpa Dixit -
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#MAHappy Mother's Day🙏🌹''કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી ના શકાય. માં ના પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે''.🌸🌹મારા મમ્મીએ શીખવાડેલી ઘર ની મલાઈ માંથી સરસ સફેદ માખણ અને કણીદાર ઘી બનાવવાની રીત આજે હું આમાં મૂકી રહી છું. ઘરનું ચોખ્ખું માખણ અને ઘી આપણે રોટલા અને રોટલીમા લગાવીને ખાઇ શકીએ છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. Hetal Siddhpura -
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાંથી વિટામિન સી સિવાયના બધા વિટામિન્સ મળે છે. તેથીજ દૂધમાંથી મલાઈ, દહીં, છાસ, માખણ અને ઘી બને છે. અને ઘી માંથી અનેક અવનવી વાનગીઓ બને છે, જે આપણા આહારને સંતુષ્ટ કરે છે! એટલા માટે હું ઘરે જ ઘી બનાવું છું. જે એકદમ શુદ્ધ અને કણીદાર બને છે! Payal Bhatt -
-
મલાઈનું ઘી
ઘરમાં મલાઈ જમા થઈ હોય તેમાં દહીં નાંખી વલોવી ઘી બનાવી શકાય.#લેફટ ઓવર#goldenapron3 Rajni Sanghvi -
-
-
મલાઇ માંથી ઘી
#મલાઇ ને જમાવ્યા વગર જ ઘી બનાવી શકાય.#ઘર માં બનેલાં માખણ નો અનેરો સ્વાદ. Shilpa khatri -
માખણ માંથી ઘી
ઘર ની મલાઈ માંથી માખણ,છાશ,પનીર અને છેલ્લે ઘી થઈ શકે છે..આજે મે માખણ છાશ અને ઘી બનાવ્યું . Sangita Vyas -
-
-
-
-
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘી કેળા મારા બાળપણ ની મીઠી યાદ..... Ketki Dave -
-
#દૂધ #ઘી #દહીં #છાસ #માખણ #ઘી
આજે મેં ઘરનું ઘી બનાવ્યું છે તે મેં અમુલ ગોલ્ડ દૂધ આવે છે. તો ઘણા લોકો ના ઘરમાં આ દૂધ આવતું પણ આવતું હશે. તો ઘરનું ઘી માખણ છાસ આ બધી વસ્તુ આપણને ચોકખી મળેછે તેથી હું હમેશા આ જ રીતે ઘી બનાવુંછું તો આજે તેની રીત પણ જાણી લો હું સીધી મલાઈનું ઘી નથી બનાવતી તો આજે તેની રીત જાણીલો. Usha Bhatt -
દેશી ઘી (Desi Ghee Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ# દેશી ઘીગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં દેશી ઘી ખાવાનો રિવાજ છે. Valu Pani -
ઘી (Ghee recipe in Gujarati)
#Ghee#healthy#CookpadIndia#COOKPADGUJRATI આપણા પૂર્વજો કહી ગયા છે કે "દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ" આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે. હાડકાંને મજબૂત બનાવવા, સ્નાયુઓને મજબૂત બનાવવા, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા વગેરે માટે ઘી ખૂબ જ ફાયદાકારક છે. આથી યોગ્ય માત્રામાં નિયમિત રીતે રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
ઘી રોસ્ટ ઢોંસા (Ghee Roast Dosa Recipe In Gujarati)
#KER#cookpad_gujarati#cookpadindiaઈડલી- ઢોંસા -મેન્દુ વડા વગેરે દક્ષિણ ભારતીય ભોજન ના મુખ્ય વ્યંજન છે જે પુરા ભારત માં પ્રખ્યાત છે. આમ તો દક્ષિણ ભારત ના ઘણાં રાજ્યો છે અને દરેક રાજ્ય ના ખાનપાન ની અલગ વિશેષતા હોય છે પણ ઈડલી,ઢોંસા, વડા જેવા વ્યંજન દરેક રાજ્ય માં બને છે.ઘી રોસ્ટ ઢોંસા એ ઘી માં બનતા ઢોંસા છે જે ખાસ કરી ને બ્રેકફાસ્ટ માં ખવાય છે. એનું નામ જ બતાવે છે કે તેને બનાવામાં ઘી નો ઉપયોગ થાય છે. આ ઢોંસા પેપર ઢોંસા જેવા પાતળા અને કડક સારા લાગે છે.તેમાં ઘી ની સોડમ તેનો સ્વાદ ઔર વધારે છે. તેને નારિયેળ ની ચટણી અને સાંભર સાથે પીરસવા માં આવે છે. Deepa Rupani -
મલાઈ માંથી માખણ પનીર ઘી (Makhan Paneer Ghee By Malai Recipe In Gujarati)
#cookpadgujarati# cookpad Sheetal Nandha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15576367
ટિપ્પણીઓ (13)