દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Kirti Kukadiya
Kirti Kukadiya @KirtiKukadiya

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેરની દાળ
  2. 2 ચમચીચણાની દાળ
  3. 1ડુંગળી
  4. 1ટામેટુ
  5. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. 1 ચમચીજીરૂ
  7. 2 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 2તમાલપત્ર અને સૂકા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરની અને ચણાની દાળને ધોઈ અને બાફી લેવી

  2. 2

    ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવા

  3. 3

    તેલ ગરમ મૂકી તેમાં જીરું તમાલપત્ર અને સૂકા લાલ મરચા નો વઘાર કરી ડુંગળી ઉમેરવી

  4. 4

    પછી તેમાં ટામેટા આદુ લસણની પેસ્ટ ઉમેરી બધા મસાલા ઉમેરવા

  5. 5

    બરાબર સાંતળી બાફેલી દાળ ઉમેરો

  6. 6

    હલાવી બરાબર મિક્સ કરી થોડીવાર ઉકાળવું

  7. 7

    સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirti Kukadiya
Kirti Kukadiya @KirtiKukadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes