દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળ અને મગ ની દાળ ને ધોઈ અડધો કલાક પલાળવી. ત્યારબાદ કુકરમાં દાળ, ૨ કપ પાણી, મીઠું,હળદર અને ૨ ચમચી તેલ મૂકી ૩-૪સીટી વગાડવી.
- 2
પછી એક પેનમાં ઘી અને તેલ મૂકી તમાલ પત્ર, લવિંગ, તજ, જીરુ,હિંગ અને સૂકા લાલ મરચાં નાખી તેમાં કાંદા નાખી સાંતળવું પછી તેમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચા અને ટામેટા નાખી ૨-૩ મિનિટ થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને ૨ ચમચી પાણી નાખી થવા દેવું.
- 4
ત્યારબાદ બાફેલી દાળ નાખી મિક્સ કરી હાઈ ફ્લેમ પર થવા દેવું.
- 5
પછી તેમાં લીલા ધાણા નાંખી મિક્સ કરવું ત્યારબાદ કડાઈમાં ધી ગરમ કરી તેમાં લસણ, જીરું, સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી વઘારને દાળ પર રેડી ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
અાજે હું ખૂબ જ જડપથી બનતી all time favourite દાલ ફ્રાય ની મારી recepy મૂકું છું.સાથે જીરા રાઈસ છાસ પાપડ હોય જ તો બીજું શું જોઈએ?#trend2 Neeta Parmar -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2દાલ તડકા માં તુવેર દાળ મગની દાળની પ્રોટીનથી ભરપૂર છે અને આ રીતે બનાવવા થી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Niral Sindhavad -
દાલ ફ્રાય.(Dal Fry Recipe In Gujarati)
#Trend#week.2.#post. 2રેસીપી નંબર 80.જ્યારે અચાનક રસોઈ બનાવી હોય ટેસ્ટી ખાવું હોય અને જલદી જોઈતું હોય તો દાલ ફ્રાય અને રાઈસ સાથે પાપડ અને આચાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી બને છે. Jyoti Shah -
-
-
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13759262
ટિપ્પણીઓ (2)