મિક્સ વેજ સલાડ (Mix Veg Salad Recipe In Gujarati)

Jayshree Vora
Jayshree Vora @Jayshree_16

#JR

મિક્સ વેજ સલાડ (Mix Veg Salad Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાકડી
  2. 1ટામેટુ
  3. બીટ
  4. 1 ચમચીકોથમીર
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. 1/2 ચમચી ચાટ મસાલો
  7. 1 ચમચીઓલિવ ઓઈલ
  8. 1 ચપટીમરી પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ધોઈને સાફ કરી લેવા

  2. 2

    શાકને ચોપર માં ઝીણા ચોપ કરી લેવા

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો ઓલિવ ઓઈલ અને મરી પાઉડર ઉમેરો

  4. 4

    લીંબુનો રસ અને કોથમીર ઉમેરી ખાવાના ઉપયોગમાં લેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Vora
Jayshree Vora @Jayshree_16
પર

Similar Recipes