સ્પેનિચ વેજ.સલાડ(spinach veg salad recipe in gujarati)

#GA4
#week2
સ્પેનિચ એટલે પાલક માં વિટામિન એ,સી, ભરપુર માત્રામાં હોય છે..અને લોહતત્વ પણ ખુબ જ હોય છે.. આથી નાનાં બાળકોને આંખ,વાળ અને ત્વચા માટે તથા પ્રેગ્નન્સી દરમ્યાન મહિલા ઓ માટે પાલક ખાવા નું ખુબ જ જરૂરી હોય છે.રાધવાથી અમુક વિટામિન ઉડી જાય છે... એટલે સલાડ ની રીતે કાચા જ અને એમાંય લીંબુનો રસ અને કાકડી ટામેટા અને ગાજર, સફરજન, દાડમ બધું જ મિક્સ કરી ને સલાડ બનાવીએ તો ખુબ જ હેલ્થીફૂડ બની જાય છે..તો તમે પણ બનાવો..
સ્પેનિચ વેજ.સલાડ(spinach veg salad recipe in gujarati)
#GA4
#week2
સ્પેનિચ એટલે પાલક માં વિટામિન એ,સી, ભરપુર માત્રામાં હોય છે..અને લોહતત્વ પણ ખુબ જ હોય છે.. આથી નાનાં બાળકોને આંખ,વાળ અને ત્વચા માટે તથા પ્રેગ્નન્સી દરમ્યાન મહિલા ઓ માટે પાલક ખાવા નું ખુબ જ જરૂરી હોય છે.રાધવાથી અમુક વિટામિન ઉડી જાય છે... એટલે સલાડ ની રીતે કાચા જ અને એમાંય લીંબુનો રસ અને કાકડી ટામેટા અને ગાજર, સફરજન, દાડમ બધું જ મિક્સ કરી ને સલાડ બનાવીએ તો ખુબ જ હેલ્થીફૂડ બની જાય છે..તો તમે પણ બનાવો..
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક સહિત બધા શાકભાજી અને ફળ ને પાણી થી ધોઈ લો અને કોરાં કરી લો.. બધા ઝીણાં સમારી લો..
- 2
હવે સફરજન માં લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લો.. જેથી કાળું ન પડે.બધા સમારેલા સલાડ એક બાઉલમાં કાઢી લો અને તેમાં મીઠું અને મરી નો ભુક્કો અને ચાટ મસાલો,ધાણાજીરૂ.નાખી મિક્સ કરી લો..
- 3
હવે મધ, વિનેગર, લીંબુનો રસ,રાઈ ના કુરીયા ની પેસ્ટ, ઓલિવ ઓઈલ બધું મિક્સ કરી લો અને તેને બરાબર ફેંટો..આને સલાડ માં જરૂર પુરતું ભેળવી લો..
- 4
પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી ઠંડું કરવા ફીરજ માં રાખો ડીશ માં કાઢી નેં પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani -
કાબુલી ચણા સલાડ (Kabuli Chana Salad Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર અને વજન ઘટાડવામાં ઉપયોગી સલાડ. Dr. Pushpa Dixit -
પાલક પરાઠા રોલ (Spinach Paratha Wraps Recipe In Gujarati)
વિટામિન અને આયર્નથી ભરપૂર પાલકમાંથી તમે શું બનાવો? પાલક પનીર ,આલુ પાલક કે પાલક પુલાવ બનાવતા હશો. પાલક પરોઠા પણ બનાવતા જ હશો પણ પરાઠાનું એક નવું વેરિએશન લાવી છું, એટલે કે જેમાં પાલક, પરાઠાં અને સલાડ નું કોમ્બિનેશન કરી એક નવી ડિશ જે દેખાવે તો આકર્ષક છે જ સાથે સ્વાદિષ્ટ પણ છે. ખાસ કરીને બાળકોને આ કલરફૂલ ડિશ ખૂબ ભાવશે.#CB6#palakparatha#palakparatharecipe#palakparathasaladwrap#vegetablesalad#parathawrap#spinachparatha#colourfulfood#cookpadindia#cookpadgujarati#eathealthyfood Mamta Pandya -
ગાજર કાકડી અને ટામેટાનું સલાડ (Gajar Cucumber Tomato Salad Recipe In Gujarati)
દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જોઈએ તેમાં થોડું થોડું વેરીએશન કરી અને અલગ અલગ સલાડ બનાવીએ તો ઘરના બધાને ભાવે. Sonal Modha -
રાઈસ સલાડ (rice salad recipe in Gujarati)
#સુપરશેફ4 રાઈસ સાથે સલાડ...અલગ અલગ પ્રકાર નું...સુપર હેલ્થી અને ટેસ્ટી છે. ડિનર માં એક વખત ટ્રાય કરવા જેવું. પાસર્લે, બેસીલ મુખ્ય છે પણ તેના બદલે ફૂદીનો, તુલસી વાપરી શકાય. Bina Mithani -
"ચટપટું પોટેટો મેંગો વેજી સલાડ" (chatptu potato mango veg salad recipe in Gujarati)
#GA4#Week5#સલાડઆજે હું તમારા માટે ચટપટું ટેસ્ટી સલાડ લઈ ને આવી છું જે તમે તમારા રોજના ભોજનમાં લઈ શકો છો. આ સલાડમાં પ્રોટીન અને વિટામિનનું પણ પૂરતા પ્રમાણ છે અને તેમાં પોટેટો નાખવા થી પેટ પણ ભરાય છે અને હેલ્દી પણ છે તો તમે પણ આ સલાડ બનાવો અને બધા ને ખવડાવો. Dhara Kiran Joshi -
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla -
એવાકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો સલાડદરરોજ ના જમવાના સલાડ તો બધાં ના ઘરે બનતી જ હોય છે તો આજે મેં એવાકાડો સલાડ બનાવી. Sonal Modha -
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha -
બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)
#GA4#Week5આ સલાડ બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.ડાયેટીંગ કરતા હોય તેમના માટે શ્રેષ્ઠ છે.પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર છે. satnamkaur khanuja -
પાલક અખરોટ પેસ્ટો (Spinach Walnut Pesto Recipe In Gujarati)
#Walnuttwists#Cookpadgujrati#Cookpadindiaખૂબ જ healthy એવા અખરોટ અને પાલક નું ખૂબ જ સરસ કોમ્બિનેશન એટલે પાલક અખરોટ પેસ્ટો. Bansi Chotaliya Chavda -
વેજ સલાડ(Veg Salad Recipe in Gujarati)
#GA4#WEEK 5 આજે હુ એક પ્રોટીન રિચ સલાડ લઈ ને આવી છું જે સવારે બ્રેકફાસ્ટ માં લઈએ તો આખાદિવસ ની એનર્જી મળી રહે છે. Hemali Rindani -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
અવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#RC4મિક્સ એવોકાડો સલાડ બહું જ હેલ્થી છે.બાઉલ of salad 🥗 એક ટાઈમ નું meal સ્કીપ કરીએ તો પણ આ સલાડ feeling લાવે છે..must have daily.. Sangita Vyas -
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)
#SPR#MBR4#salad#mix veg.#Rajma#cookpadgujarati#cookpadindia પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
એવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#LBબેસ્ટ, હેલ્થી સલાડ..એક બાઉલ થી tummy feeling આવી જશે..વેરી ઇઝી અને ક્વિક.. Sangita Vyas -
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
છોલે વેજ સલાડ/ કાબુલી ચણા ચાટ (Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ#રેસીપી૨આ હેલ્ધી ફાસ્ટ અને ટેસ્ટી સલાડ છે આજકાલ લગ્ન માં હોય છે વજન ઉતારવામાં મદદરૂપ થાય છે ઝડપથી બની જાય છે Khushboo Vora -
વોલનટ એપલ સૂપ(Walnut Apple Soup Recipe In Gujarati)
#Walnutsનટ્સ અને ડ્રાય ફ્રુટ નું કોમ્બિનેશન હંમેશા સરસ લાગે છે. મેં અખરોટ અને સફરજન નો સૂપ બનાવ્યો છે. અખરોટ ના ઉપયોગ થી સૂપ ને સરસ ઘટ્ટતા મળી રહે છે અને તેના પોષણ મૂલ્યો થી આપણૅ અજાણ નથી. આ સૂપ ને અખરોટ માં ટુકડા, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરી છે. Bijal Thaker -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
પાલક નો સુપ (spinach soup recipe in gujarati)
#GA4 #Week16 પાલક માં ખુબ જ આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Apeksha Parmar -
મિક્સ સલાડ(Mix Salad recipe in Gujarati)
#GA4 #week5#SALAD#BeetrootPost - 9 સલાડ આપણા રોજિંદા ભોજન નો એકભાગ બની ગયો છે.....કોઈ વાર એવું પણ બને કે આપણે બાફેલા કઠોળ કે નટ્સ પણ સલાડમાં લેતા હોઈએ છીએ...એટલે ભોજનની જગ્યાએ માત્ર સલાડ થી જ ફીલિંગ ઈફેક્ટ આવી જાય છે..ચાલો આપણે આજે રંગબેરંગી સલાડ બનાવીએ....અને હા લીલી હળદર અને આંબા હળદર વગર તો સલાડ શોભે જ કઈ રીતે...? Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (8)