ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Manisha Baxi @mamisha
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ દાળ એટલે કે મગની દાળ અડદની દાળ તુવેરની દાળ અને ચણાની દાળને મિક્સ કરી સારી રીતે ધોઈ 1/2કલાક પલાળી રાખો.(દાળના માપમાં તમે તમારી રીતે ફેરફાર કરી શકો.) ત્યારબાદ દાળને કૂકરમાં લઈ બાફી લ્યો
- 2
હવે એક વઘારીયા માં ઘી અને તેલનો વઘાર મૂકો ગરમ થાય એટલે રાઈ જીરૂ લસણ અને લીમડાના પાનનો વઘાર કરો ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી 1 મિનીટ સાંતળો ટામેટું ઉમેરી ફરી ૧ મિનીટ સાંતળો
- 3
ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી દાળ ને બરાબર ઉકાળી લો. દાળ પીરસતી વખતે ઉપર થી ફરી વઘાર કરવો. વઘારમાં આખું સૂકું લાલ મરચું લસણ સમારેલું જીરુ અને લીમડાનો વઘાર કરવો.
- 4
ગરમાગરમ દાળને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
-
-
ત્રેવટી દાલ ફ્રાય (Trevti Dal Fry Recipe In Gujarati)
#AM1..કાઠિયાવાડી સ્પેશિયલ ખાણું...બાજરી ના રોટલા ,ત્રેવટીદાલફ્રાઈ,સલાડ, ગોળ ઘી,માખણ,લસણ ની ચટણી,અને ઓલ ટાઈમ ફેવરિટ છાસ..😋 હા.. ત્રેવટી દાલ ફ્રાય એકદમ પોષ્ટિક અને શક્તિદાયક છે. આ દાલ ફ્રાય ત્રણ દાળ માંથી બને છે તેથી તેને ત્રેવટી દાલ કહેવાય છે.જે શરીર ને પુરતા પ્રમાણ માં પ્રોટીન આપે છે.અને સ્વાદ માં તો એકદમ ટેસ્ટી બને છે. Varsha Dave -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
-
-
-
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#cookoadindia Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય . सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Winter kitchen challenge#પરંપરાગત "દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ".કડીને સાથૅક કરતી આ રેશીપી હોય ત્યારે વાડી-ખેતર યાદ આવે.ઉનાળાની રૂતુ હોય શાકભાજી મોંઘા હોય યા જોઈએ તેવા મળતા ના હોય ત્યારે આ દાળ બનાવવી હાથવગો ઉપાય કહી શકાય.બને પણ જલ્દી અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ત્રેવટી દાળ જેમાં ત્રણદાળ મીક્સ કરીને મસાલા કરી ફ્રાય કરી તૈયાર કરાય એવી દાળ. ત્રેવટી દાળએ ખેડુતો અને મજુરોના ખોરાકની શાન છે. Smitaben R dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15929646
ટિપ્પણીઓ