મગસ (Magas Recipe In Gujarati)

Mayuri prajapati
Mayuri prajapati @Mayuri_2505

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૪૦૦ થી ૫૦૦ ગ્રા
  1. 2 કપચણાનો લોટ
  2. 1 કપઘી
  3. 1 કપદળેલી ખાંડ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. ચારોડી અને બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં લો તેમાં 1 કપ ઘી ઉમેરો ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 2 કપ ચણાનો લોટ ધીરે ધીરે કરીને ઉમેરો પછી તેને ધીમા ગેસ પર સતત હલાવતા રહો પછી દસેક મિનિટ જેવું થાય એટલે ઘી છુટું પડશે અને ચણાનો લોટ નો કલર થોડો બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી દઈશું

  2. 2

    ત્યારબાદ તેને ચાલીસથી પચાસ મિનિટ આ મિશ્રણને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે તેમાં એક કપ દળેલી ખાંડ ઉમેરો એક ચમચી ઈલાયચી પાઉડર પણ ઉમેરો આ મિશ્રણને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું એક થાળી પર થોડું ઘી લગાડો છે પછી આપણે તૈયાર કરેલું મિશ્રણ થાળીમાં બરાબર સારી રીતે પાથરી દો અને ત્યારબાદ ચારોળી અને બદામની કતરણ ઉપરથી sprinkle કરો તો તૈયાર છે આપણો મગજ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri prajapati
Mayuri prajapati @Mayuri_2505
પર

ટિપ્પણીઓ

Similar Recipes