વેજ ગ્રેવી મનચુરીયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar

વેજ ગ્રેવી મનચુરીયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. બાઉલ મેંદો
  2. ૧ નંગ ડુંગળી
  3. ઝીણી સમારેલી કોથમીર
  4. ૧ વાટકી લીલી ડુંગળી
  5. બાઉલ કોબીજ
  6. ૧/૨ કોર્ન ફ્લોર
  7. ૩ લાંબા કેપ્સિકમ મરચાં
  8. ૧ ટમેટું
  9. ૨ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  10. ૧ કપપાણી
  11. ૧/૨ મીઠું સ્વાદ અનુસાર
  12. ૧/૨ ચમચી મરચું પાઉડર
  13. ગ્રેવી માટે
  14. ૧ ચમચી આદુ લસણની પેસ્ટ
  15. ૩ ચમચી સોયા સોસ
  16. ૧ ચમચી રેડ ચીલી
  17. ૧/૨ ચમચીમરી પાઉડર
  18. ૧/૨ ચમચી વિનેગર
  19. પેકેટ મનચુરીયન મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    બે બાઉલ મેંદા માં બે બાઉલ કોબીજ બે ચમચી આદુ લસણની પેસ્ટ ૧)૨ કપ કોર્ન ફ્લોર મીઠું અને મરચું ઉમેરી દો 1/2 કપ પાણી નાખી મિક્સ કરી લો અને મનચુરીયન બોલ્સ બનાવી તેલ માં તળી લો

  2. 2

    ગ્રેવી માટે મનચુરીયન તળેલા તેલ માંથી 1/2 ચમચો તેલ ગરમ કરો અને એમાં એક ચમચી આદુ લસણ ની પેસ્ટ ડુંગળી ઝીણી સમારેલી કોથમીર ગાજર લીલી ડુંગળી કેપ્સિકમ ટમેટું ઝીણું સમારેલું નાખી સાંતળો પછી એમાં ૧/૨ચમચી મરી પાઉડર ૧/૨ ચમચી મીઠું ૩ ચમચી સોયા સોસ ૧ ચમચી રેડ ચીલી સોસ ૧/૨ ચમચી વીનેગર ૧ પેકેટ મનચુરીયન મસાલો નાખી મિક્સ કરો સાંતળો મનચુરીયન ઉમેરો અને ગ્રેવી કરવી હોય એ હિસાબે પાણી ઉમેરો તૈયાર છે સ્વાદિષ્ટ મનચુરીયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kailashben Dhirajkumar Parmar
પર
Jamnagar
I love cookingcooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes